"થેક્યૂ ભારત" કહ્યું, દુનિયાભરના નાગરિકોએ
યમનમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતીય નેવી અને મોદી સરકારે પોતાની પૂરી તાકાત લગાવી દુનિયાને "થેક્યૂ" કહેવા મજબૂર કરી દીધી. ભારતે શરૂ કરેલા ઓપરેશન રાહતને મળી છે મોટી સફળતા. આ ઓપરેશન હેઠળ ભારતીય સેના તમામ ભારતીયોને યમનથી નીકાળવામાં સફળ થયા છે.
એટલું જ નહીં "વસુદેવ કુટુબ્કમ"ની નિતીમાં માનનાર ભારત સરકારે ભારતીયો સાથે 90થી વધુ અન્ય દેશના નાગરિકોને પણ સુરક્ષિત યમનમાંથી નીકળવામાં સહાય કરી છે.

વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે પણ પોતાના ટ્વિટમાં આ વાતની કબૂલાત કરી છે. નોંધનીય છે કે યમનથી અત્યારસુધીમાં 4000થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં આવ્યા છે.
Was at Sana'a again today to assess ground situation. Along with our own we evacuated 90 plus foreign nationals. pic.twitter.com/6VbN17HhyM
— Vijay Kumar Singh (@Gen_VKSingh) April 7, 2015 ત્યારે યમનથી સુરક્ષિત પાછા આવેલા આયરલેન્ડના એક નાગરિકે ભારત સરકારનો આભાર માનતા કહ્યું કે આજે જો હું સુરક્ષિત છું તો ભારત સરકાર અને આર્મીના કારણે. મારી જોડે તેમનો આભાર માનવા માટે શબ્દ નથી.
Appreciate this a lot, cant thank Indian Govt enough to get us out of Yemen: Northern Ireland national evacuated pic.twitter.com/hL9q6UgR9T
— ANI (@ANI_news) April 8, 2015 આ ઉપરાંત એક બ્રિટિશ નાગરિકે પણ કહ્યું કે ભારત સરકાર અને આર્મીનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. વધુમાં, બાંગ્લાદેશના પણ કેટલાક નાગરિકોને ભારતીય સેનાએ યમનથી સુરક્ષિત નીકાળ્યા હતા. ત્યારે એક બાંગ્લાદેશી કહ્યું કે "હું જીવીશ ત્યાં સુધી ભારતનો આભારી રહીશ."
Indian Govt saved our life, we will remember this through our life: Bangladeshi national evacuated from Yemen pic.twitter.com/FgyMtoHsZL
— ANI (@ANI_news) April 8, 2015 We really appreciate this a lot: British national evacuated from Yemen by Air India #YemenEvacuation pic.twitter.com/Aps9OhVc1T
— ANI (@ANI_news) April 8, 2015 એટલું જ નહીં યમનની જ એક નાગરિકને સરકારે સુરક્ષા આપી. તેણે કહ્યું કે હું યમનની નાગરિક છું તેમ જતા ખૂબ જ સરળતાથી તેમના મારા માટે તમામ વ્યવસ્થા કરી આપી. આ માટે હું ભારતની આભારી છે.
Everything was so easy for me even though I am a Yemeni, want to thank the Indian Govt: Sana, evacuated from Yemen pic.twitter.com/BGunOgEOxy
— ANI (@ANI_news) April 8, 2015 -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
