છત્તીસગઢમાં મોટી રોડ દુર્ઘટના, 9 લોકોની મૌત
છત્તીસગઢમાં એક મોટી રોડ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. છત્તીસગઢમાં ડોગરાગઢથી ભીલાઈ આવી રહેલી કારની ટક્કર થઇ ગઈ, જેમાં પરિવારના 9 લોકોની મૌત થઇ છે.
છત્તીસગઢમાં એક મોટી રોડ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. છત્તીસગઢમાં ડોગરાગઢથી ભીલાઈ આવી રહેલી કારની ટક્કર થઇ ગઈ, જેમાં પરિવારના 9 લોકોની મૌત થઇ છે. આ રોડ દુર્ઘટના રાજદગામમાં થઇ. આ દુર્ઘટનામાં 3 લોકો ખરાબ રીતે ઘાયલ થઇ ગયા. ઘટના પર સ્થાનીય લોકોએ ઘાયલોને ગાડીમાંથી બહાર કાઢવામાં મદદ કરી અને દુર્ઘટના વિશે પોલીસને જાણકરી આપી. ત્યારપછી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાયબરેલીમાં ભીષણ રોડ દુર્ઘટના, 7 લોકોની મૌત, 35 ઘાયલ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
