અપુન અભી સુરજ પર હૈ.. ભારતના પહેલા સુર્ય મિશન લોન્ચ થયા બાદ લોકો થયા ખુશ, મિમ્સ વાયરલ
ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. આદિત્ય L1એ શનિવારે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાના લોન્ચ પેડ 2 પરથી ઉડાન ભરી હતી.
આદિત્ય L-1ના લોન્ચિંગ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર નામ બદલ્યું છે) #AdityaL1Launch,#ISRO પર ટોપ પર છે. આ વલણ સાથે, લોકો ચંદ્રયાન-3 પછીના સૌર મિશન માટે ISROને પણ અભિનંદન આપી રહ્યા છે.

હજારો વપરાશકર્તાઓએ #AdityaL1Launch સાથે ટ્વિટ કર્યું છે અને ISROના સૌર મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા વપરાશકર્તાઓએ આ અંગેના મિમ્સ પણ શેર કર્યા છે.
Every Indian RN :#AdityaL1Launch pic.twitter.com/SK5wwm8k8t
— Ex. प्रेsident (@UrbannDesi) September 2, 2023
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ફેમસ ડાયલોગ પર મેમ બનાવતા એક યુઝરે લખ્યું, "દરેક ભારતીય હવે બોલી રહ્યો છે, અપુન સૂરજ પર હૈ અભી." જ્યારે બીજા યુઝરે લખ્યું, "ચાલો #AdityaL1Lunchની સફળતા માટે પ્રાર્થના કરીયે.
India's Sun Mission #AdityaL1 is set for launch today at 11.50 Am.
— Sarah (@BigggBoss17) September 2, 2023
Let us pray for the success of #AdityaL1Launch 🇮🇳♥️#AdityaL1Mission #Aditya #INDvsPAK pic.twitter.com/BL38mOBgt3
With a roaring sound, the #AdityaL1 has taken off to explore the suns mysteries #AdityaL1Launch pic.twitter.com/ILJolGdoOr
— Vertigo_Warrior (@VertigoWarrior) September 2, 2023
એક યુઝરે લખ્યું, "ભારત હવે સૂર્ય તરફ જઈ રહ્યું છે... તમે લોકો કેવી ફીલ કરી રહ્યાં છો." અન્ય એક યુઝરે લખ્યું, "રોંગટા ઉભા કરી દે તેવી ક્ષણ છે, દિવસનો એક સુંદર વીડિયો.''
No this is not a India Pakistan cricket match.
— Kashmiri Hindu (@BattaKashmiri) September 2, 2023
This is #AdityaL1Launch
This is #NewIndia 🔥 pic.twitter.com/22nl1CzEkl
CONGRATULATIONS ISRO🇮🇳, Let's conquer the SUN☀️now.#AdityaL1Launch pic.twitter.com/mZhWbXrCBL
— Krishna (@Atheist_Krishna) September 2, 2023
આદિત્ય એલ-1ના લોન્ચિંગ પર અભિનંદન આપતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે, 'આદિત્ય એલ-1 મિશનના લોન્ચિંગ પર હું દરેકને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.'
Bharat 🇮🇳 is going to the Sun !! What a feeling !!#AdityaL1Launch #AdityaL1 pic.twitter.com/GHyJLnuwx3
— Ankita (@AnkitaBnsl) September 2, 2023
Goosebumps moment. 🔥The beautiful Video of the day 😍😍#AdityaL1Launchpic.twitter.com/Z6ODBqqqBw
— Right Singh (@rightwingchora) September 2, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
