યુપી: અલાહાબાદમાં એક જ પરિવારના ચાર લોકોની નિર્મમ હત્યા
ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં એક જ પરિવારના ચાર લોકોની ધારદાર હથિયારથી કાપીને તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં એક જ પરિવારના ચાર લોકોની ધારદાર હથિયારથી કાપીને તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. હત્યાની સૂચના મળતા જ સોરાવ ચોકીની પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ જગ્યા પર પહોંચી ચુકી છે. ફોરેન્સિક વિભાગ ટીમને લાશને કબ્જામાં લઈને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આ ઘટના ઉત્તરપ્રદેશના અલાહાબાદના સોરાવ ચોકી ક્ષેત્રના બિગહિયા વિસ્તારની છે. મરનાર લોકોમાં વૃદ્ધ મહિલા તેમની દીકરી, દામાદ અને નાતી શામિલ છે. પાડોસીઓની સૂચના પર પહોંચેલી પોલીસે લાશોનું પંચનામું કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસ હત્યાની જાંચમાં જોડાઈ ગયી છે.
Allahabad: Four members of a family have been allegedly killed in Bigahiya in Soraon Police Station area. Police team present at the spot. Investigation underway
— ANI UP (@ANINewsUP) September 7, 2018












Click it and Unblock the Notifications
