Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અભિનેત્રી નરગીસ ફખરી સાથે છેતરપિંડી, પોલીસે નોંધી ફરિયાદ

રોકસ્ટાર નામથી ફેમસ બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરી સાથે હાલમાં જ છેતરપિંડી થઇ છે. ખબર છે કે નરગીસ ફખરીના ક્રેડિટ કાર્ડ માંથી 6 લાખ રૂપિયાની શોપિંગ કરવામાં આવી છે. આ વિશે નરગીસને ત્યારે ખબર પડી જયારે તેના ફોન પર બેંકનો મેસેજ આવ્યો.

મેસેજ આવતા જ નરગીસ ફખરીના હોશ ઉડી ગયા. તેને તરત જ પોલીસની મદદ મેળવી અને જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. નરગીસએ પોલીસને જણાવ્યું કે તેને ક્રેડિટ કાર્ડમાંથી 9062 ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. નરગીસએ મંગળવાર રાત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આખો મામલો નોંધી લીધો છે.

nargis fakhri

આ વિશે મીડિયા સાથે વાત કરતા પોલીસે જણાવ્યું કે હાલ કઈ પણ કહેવું યોગ્ય નહીં રહે. આખો મામલો મની ટ્રાન્જેકશનનો છે. શોપિંગ ડોલરમાં કરવામાં આવી છે એટલે બની શકે છે કે કેસ ભારતની બહારનો હોઈ શકે. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ તેઓ જલ્દી જ તે વ્યક્તિને પકડી પાડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X