Accident News : ટેમ્પો ટ્રાવેલર અને મિલ્ક વાન વચ્ચે સર્જાયો અકસ્માત, 9 લોકોના મોત
કર્ણાટકના હાસનમાં એક ટેમ્પો ટ્રાવેલર અને મિલ્ક વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચ રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Accident News : કર્ણાટકના હાસનમાં એક ટેમ્પો ટ્રાવેલર અને મિલ્ક વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચ રેસક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આવી રીતે સર્જાયો અકસ્માત
હાસન પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગાંધીનગર નજીકના અર્સીકેર તાલુકામાં બની હતી. ટેમ્પો ટ્રાવેલર અને KMF ની મિલ્ક વાન વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જણાવાયું હતું. બંને વાહનો સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
Hassan, Karnataka | 9 people died in an accident involving a head-on collision between a Tempo traveller vehicle and a KMF milk vehicle near Gandhinagar in Arsikere taluka while returning home after visiting Dharmasthala, Subramanya, Hasanamba temples: Police pic.twitter.com/DTbMkbWnWI
— ANI (@ANI) October 16, 2022
દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ભક્તો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ટેમ્પો ટ્રાવેલરમાં સવાર લોકો ધર્મસ્થળા, સુબ્રમણ્યમ અને હસનંબાના મંદિરોની મુલાકાત લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પરત ફરતા સમયે તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. પોલીસ દ્વારા આ અંગે પીડિત પરિવારોને જાણ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
