આરૂષિ કેસ: ૧૪ સાક્ષીઓની જુબાની લેવાની અરજી ફગાવાઈ

અલ્હાબાદ હાઈકોર્ટનું એ પણ માનવું હતું કે, નિચલી કોર્ટે એ નિર્ણય કરવાનો અધિકાર છે કે, કયા સાક્ષીઓને બોલાવા અને કયાને નહીં. આ પહેલા 13મેએ સુપ્રીમ કોર્ટે તલવાર દંપતીની અરજીને નકારી કાઢી હતી અને નીચલી કોર્ટનાં ચુકાદાને સીધા જ સુપ્રીમ કોર્ટમાં પડકારતા કોર્ટે વાંધો પણ ઉઠાવ્યો હતો.
સીબીઆઈનું કહેવું છે કે, પાંચ વર્ષ પહેલાની આ ઘટનામાં 14 વર્ષની આરૂષિને તેના જ માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરૂષિની 16મી મે, 2008માં તેનાં જ બેડરૂમમાં કપાયેલા ગળા સાથે મૃત જોવાઈ હતી. શરૂઆતમાં શંકા નોકર હેમરાજ પર ગઈ હતી પરંતુ બાદમાં તેનો પણ મૃતદેહ ઘરનાં ધાબા પરથી મળી આવ્યો હતો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
