છુુપાઈને એડલ્ટ ફિલ્મ જોઈ રહેલા છોકરાએ ફિલ્મમાં છોકરીનો ચહેરો જોયો અને હોશ ઉડી ગયા, જાણો શું છે પુરી ઘટના?
ઘણી વખત એવી ઘટનાઓ ઘટતી હોય છે જે તમારા હોશ ઉડાવી દે છે. આવી જ એક ઘટના હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક છોકરો છુપાઈ છુપાઈને એડલ્ટ ફિલ્મો જોઈ રહ્યો હતો અને હોશ ઉડી ગયા.
પશ્ચિમના દેશોમાં લોકડાઉન દરમિયાન ઘણા યુવત-યુવતીઓએ રૂપિયા કમાવવા માટે એડલ્ટ સાઈટ્સનો સહારો લીધો. પશ્ચિમના દેશોમાં આવી વેબસાઈટ્સ લોકો પાસેથી રૂપિયા લઈને સર્વિસ ઉપબલ્ધ કરાવે છે.

આવી જ એક વેબસાઈટ્સ પર બ્રિટનની એક શિક્ષિકાએ પણ રૂપિયા કમાવવા માટે લોગ ઈન કર્યુ. યુકેની એક સ્કૂલમાં ભણાવતી બ્રિઆના કોપેજની આ હકિકત બહાર આવી જ્યારે તમામ લોકો ચૌકી ગયા.
27 સપ્ટેમ્બરે બ્રિઆના કોપેજને સેન્ટ ક્લેર હાઈસ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. આ કાર્યવાહી શાળાના વિદ્યાર્થીઓએ જ તેને એડલ્ટ ફિલ્મમાં ઓનલાઈન જોયા બાદ કરવામાં આવી છે.
આ સમાચાર સમગ્ર શાળામાં ફેલાઈ જતા વહીવટીતંત્રે આખરે બ્રિઆનાને શાળામાંથી કાઢી મુકી. 28 વર્ષની બ્રિઆનાએ આ વિશે કહ્યું કે, તેને ખ્યાલ હતો કે એક દિવસ આવું થશે. પરંતુ આ નોકરીમાં તેણે શાળાના શિક્ષકની નોકરી કરતાં વધુ કમાણી કરી છે. તેને આ અંગે કોઈ અફસોસ નથી.
બ્રિઆના કોપેજ લાંબા સમયથી એડલ્ટ સાઈટ્સ પર કન્ટેન્ટ બનાવી રહી છે. ઘણા લોકો તેને ફોલો કરે છે. તેણી સાથે સાથે શાળા શિક્ષિકા તરીકે પણ કામ કરતી હતી. પરંતુ તેના એક વિદ્યાર્થીએ તેનો એક વીડિયો જોયો. ધીમે ધીમે આ સમાચાર શાળાના બાકીના વિદ્યાર્થીઓમાં ફેલાઈ ગયા અને પછી પ્રશાસનને પણ તેની જાણ થઈ. આની પુષ્ટિ થતાં જ તેને શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી.
બ્રિઆના કોપેજે કહ્યું કે તે આ સસ્પેન્શનથી ખુશ છે. તેને ખબર હતી કે એક દિવસ આ મામલો પ્રકાશમાં આવશે. તેનો વીડિયો સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ સસ્પેન્શન બાદ બ્રિઆના કોપેજ ખૂબ જ ખુશ છે. તે કહે છે કે હવે તેના માથા પરથી ઘણું ટેન્શન દૂર થઈ ગયું છે. હવે તેને પકડાઈ જવાનો કોઈ ડર નથી. બ્રિઆના કોપેજ કહે છે કે હવે તે આરામથી એડલ્ટ કન્ટેન્ટ બનાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
