સાવધાન! પેરાસીટામોલ સહિત 52 દવાઓ ગુણવત્તા પરિક્ષણમાં ફેલ, જુઓ લિસ્ટમાં કઈ કઈ દવા?
દેશભરમાં તિરૂપતિ મંદિરના પ્રસાદની ગુણવત્તાને લઈને રાજકિય નેતાઓ હંગામો મચાવી રહ્યા છે. જો કે હકિકત એ છે કે તેમના તમારા આરોગ્ય સાથે કઈં કેવા દેવા નથી.
રાજનીતિ કરતા આ નેતાઓ વચ્ચે તમને જાણીને ઝટકો લાગશે કે દેશના લોકો માટે જરૂરી સૌથી વધુ જરૂરી એવી 50 જેટલી દવાઓ ગુણવત્તા પરિક્ષણમાં નિષ્ફળ થઈ છે.

હાલમાં જ પેરાસીટામોલ સહિતની 50 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ બાદ આ વાત સામે આવી છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ પેરાસિટામોલ સહિત 53 દવાઓનું ગુણવત્તા પરીક્ષણ હાથ ધર્યું હતું. જેમાં કેલ્શિયમ અને વિટામિન ડી3 સપ્લીમેન્ટ્સથી લઈને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સુધી ઘણી દવાો સામેલ હતી.
CDSCO એ હવે નોટ કન્ફોર્મિંગ ટુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી લેબલ સાથે 50 થી વધુ દવાઓ જાહેર કરી છે. દવાઓ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી. આમાં વિટામિન C અને D3 ગોળીઓ શેલ્કલ, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી સોફ્ટજેલનો સામેલ છે.
આ સિવાય એન્ટાસિડ પેન-ડી, પેરાસિટામોલ ટેબ્લેટ IP 500 મિલિગ્રામ, એન્ટિ-ડાયાબિટીક દવા ગ્લિમેપીરાઇડ અને હાઈ બ્લડ પ્રેશરની દવા ટેલમિસારટન સામેલ છે. આ દવાઓ સૌથી વધુ વેચાતી દવાઓ છે. તે સીડીએસસીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ગુણવત્તા તપાસમાં નિષ્ફળ ગઈ છે.
દવા નિયમનકારે દવાઓની બે સૂચિ શેર કરી છે, જે ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. એકમાં 48 દવાઓની વિગતો છે અને બીજામાં સામેલ ફાર્માસ્યુટિકલ કંપનીઓના જવાબો છે. આ કંપનીઓએ મોટાભાગે જવાબદારીનો ઇનકાર કર્યો છે, આ સમસ્યાનું કારણ નકલી દવાઓ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
