પૂણે જઇ રહેલી ઝેલમ એક્સપ્રેસના 10 ડબ્બા ખડી પડ્યા, 2 ઘાયલ
જલંધરથી લુધિયાના તરફ જઇ રહેલી પૂણે- જમ્મૂતાવી ટ્રેન (ઝેલમ એક્સપ્રેસ) ના 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા, આ અકસ્માતમાં 2 વ્યક્તિઓ ઘાયલ થઇ છે.

રેલવે તરફથી મળેલી મહિતી મુજબ પાટા પરથી ઉતરી ગયેલ ડબ્બાઓને દૂર કરી બાકીની ટ્રેન પૂણે રવાના કરી દેવામાં આવી છે.આ અકસ્માત સોમવારે રાત્રે 3:05 વાગે ફિલ્લૌર પાસે થયો હતો.
Senior officials, medical and relief team have reached the accident site. Rescue and restoration work underway: Anil Saxena, ADG Railway pic.twitter.com/jmBI3KqLNE
— ANI (@ANI_news) October 4, 2016
હાલમાં કોઇ ભારે નુકશાન વિશે રેલવેએ કોઇ માહિતી આપી નથી. રેસક્યૂ ટીમે સમયસર પહોંચીને બચાવકાર્ય શરુ કરી દીધુ હતું. ઘાયલોને સારવાર માટે લુધિયાણાની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યા છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
