મુખ્યમંત્રીને મળેલી ભેટસોગાદોના પ્રદર્શન-વેચાણને લોકનો જોરદાર પ્રતિસાદ મળ્યો
રાજ્યના મુખ્યમંત્રીને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ-સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓનું ત્રણ દિવસીય પ્રદર્શન-વેચાણ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ તારીખ 18મી જાન્યુઆરીના રોજ ગોતા ખાતે ખુલ્લું મૂક્યું હતું.

સિટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરી ખાતે યોજાયેલા મુખ્યમંત્રીની ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો.
તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું વેચાણ થયું હતું.
પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ વિવિધ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદો સહિત અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
