ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિનાના છેલ્લા શનિવારે એક કલાક સામૂહિક સ્વચ્છતા અભિયાન ચાલશે
ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ લોકો જોવા આવે એવી સ્વચ્છ અને આદર્શ બનાવવા રાજ્યપાલે અનુરોધ કર્યો છે. આના માટે દર મહિનાના છેલ્લા શનિવારે શ્રમદાન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
સ્વચ્છતા જ સેવા અભિયાન અંતર્ગત એક તારીખ-એક કલાક-એક સાથ રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહા અભિયાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં એક કલાક સાફ-સફાઈ કરી હતી.

અહીં ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોએ એક કલાક સાફ-સફાઈ કરીને મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ' અર્પણ કરી હતી.
રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિનાના છેલ્લા શનિવારે એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આદર્શ બને, લોકો જોવા આવે કે, સ્વચ્છતા હોય તો વિદ્યાપીઠ જેવી. આદર્શ હો તો વિદ્યાપીઠ જેવા. આ પ્રકારે શ્રમદાન કરવા તેમણે વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોને પ્રોત્સાહિત કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
