રાજકોટમાં રવિન્દ્ર જાડેજાની વેલ પહોંચી રીવાબાને આંગણે
રાજકોટ આખુ આઇપીએલ અને રવિન્દ્ર જાડેજાના લગ્નને પગલે હરખઘેલું બન્યું હોય તેવો માહોલ રાજકોટમા જોવા મળી રહ્યો છે. મેચમાં જીતની ઉજવણી બાદ શુકવાર સાંજથી રીવાબા અને રવિન્દ્ર જાડેજાન લ્ગનના પીઠી તથા મહેંદી અને સંગીતન ફંકશનની શરૂઆત અને તૈયારી શરૂ થઇ ગઇ હતી. ત્યારે રીવાબાના મહેંદીની તસવીરો અને જાડેજાની લગ્નની તૈયારીઓની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

પીળી લાલ સાડીમાં રિવાબા
મહેંદીના પ્રસંગે કોણી સુધી મહેંદી લગાવી ફૂલોના શણગાર સાથે પીળી લાલ સાડીમાં સુંદર લાગતા રિવાબા કંઇક આવા લાગતા હતા.

રિવાબા લગાવ્યા ઠુમકા
પોતાની મહેંદી પ્રસંગમાં રિવાબા પણ ડાન્સ કરી લોકોના મન મોહી લીધા હતા. આજે રીવા બા તથા રવિન્દ્રન લગ્નની મંડપ મુર્હુતની વિધી કરવામાં આવશે. લગ્ન રાજકોટની હોટેલમાં રજવાડી ઠાઠ માઠ સાથે થશે. અને હોટેલનું આ માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે.

જાડેજાની વેલ રિવાબાને ત્યાં
આજે રાજપૂત પરંપરા મુજબ જાડેજાને ત્યાંથી 5 લોકો જાડેજાના લગ્નની વેલ લઇને રિવાબાને ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં તેમનું ભવ્ય સ્વાગ્ત કરવામાં આવ્યું હતું.

જાડેજાની કાર
ત્યારે જાડેજાની નવી કારને લગ્નની વિધિ પહેલા કંઇક આ રીતે ફૂલાથી સજાવવામાં આવી હતી. જેમાં તે રિવિબાને લેવા જશે.

રવિવારે છે જાડેજાના લગ્ન
ત્યારે ગુજરાત લાયન્સની બીજી જીત પછી રાજકોટવાસીઓમાં આ લગ્નને લઇને ભારે ઉત્સકતા છે. ત્યારે રવિવારે રવિન્દ્ર જાડેજા અને રિવાબા લગ્ન છે. અને તે પછી તે સાતેય જન્મ માટે એકબીજાના થઇ જશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
