પ્રવાસી ભારતીયોને વડાપ્રધાને ભારત નિર્માણમાં સહયોગની અપીલ કરી
ગાંધીનગર, 8 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આયોજિત કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા જણાવ્યું કે અમારા પૂર્વજોના પ્રયાસના પગલે આજે અમારી સંસ્કૃતિ દુનિયાભરમાં પોતાની અલગ અલગ બનાવી રાખી છે. તેમણે જમાવ્યું કે ભારતમાં ખૂબ જ સંભાવનાઓ છે અને સંભાવનાઓની તલાશમાં આપણે ભારતની બહાર જવાની જરૂર નથી.

Everything is not measured in dollars or pounds.The relationship we have with Pravasis is beyond that. Its a bond: PM pic.twitter.com/epMrEkhGBl
— ANI (@ANI_news) January 8, 2015 વડાપ્રધાને જણાવ્યું કે અમે અમારા તમામ વચનોનું પાલન કર્યું છે. ડીઆઇઓએ કાર્ડ હોલ્ડરની સમસ્યાને સમાપ્ત કરી દીધી. સાથે જ ડીઆઇઓએ કાર્ડ હોલ્ડર્સને ભારત આવવા પર દરેક અઠવાડીએ પોલીસ સ્ટેશનમાં જવાની પણ જરૂરીયાત નથી. વડાપ્રધાને જણાવ્યું કે પ્રવાસી ભારતીય સાથે મેળમેળાપ અપેક્ષાઓ માટે નથી પરંતુ હળી-મળીને સુખ-દુ:ખની વહેંચણી કરવી અમારો ઉદ્દેશ્ય છે.
મોદીના ભાષણની હાઇલાઇટ્સ:
- મોદીએ પોતાના ભાષણની શરૂ એવી રીતે કરી કે અત્રે વસતા ગુજરાતીઓ પ્રવાસી ભારતીયોનું સ્વાગત કરે છે.
- 200 જેટલા દેશોમાં ભારતીય લોકો વસવાટ કરે છે અને ત્યાં પોતાની માટીની સંસ્કૃતિ ફેલાવી રહ્યા છે.
- પહેલા પોતાની જાતને સાબિત કરવા માટે લોકોને દેશ છોડીને બહાર જવું પડતું હતું.
- પરંતુ હવે પોતાના દેશમાં જ અઢળક તકો રહેલી છે.
- દુનિયા ભારતની તરફ એક આશાની નજરે જોઇ રહી છે.
- આખી દુનિયા મહાત્મા ગાંધીને જાણવા અને સમજવા માંગે છે.
- પ્રવાસી ભારતીયોને પણ એટલી જ પીડા થાય છે જેટલી ભારતમાં રહેનારા કોઇપણ ભારતીયને થાય છે.
- યોગ દિવસને મનાવવા માટે યૂએનમાં 193માંથી 177 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું.
- મા ગંગાના સફાઇ અભિયાનમાં દરેક પ્રવાસી ભારતીયોને કોઇને કોઇ રીતે યોગદાન આપવા જણાવ્યું હતું.
મોદીના ભાષણને સાંભળો વીડિયોમાં....
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
