Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સ્વાતંત્ર્ય દિવસની પુર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત, ગુજરાતના 20 પોલીસકર્મીઓને સન્માન

15 ઓગસ્ટના રોજ ભારત તેનો 76મોં સ્વાતંત્ર્ય દિવસ મનાવવા જઈ રહ્યું છે. દિલ્હી સહિત દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની રંગે ચંગે ઉજણવી કરવામાં આવશે ત્યારે સ્વાતંત્ર્ય દિવસની પુર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત થઈ ગઈ છે.

દેશના સ્વાતંત્ર્ય દિવસની પુર્વ સંધ્યાએ ભારતભરમાં ઉત્તમ કામગીરી કરનારા વિધ ક્ષેત્રના લોકો માટે પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત કરવામાં આવે છે. આ ક્રમમાં જ પોલીસમાં ઉતકૃષ્ટ કામગીરી કરનારા જવાનોનું સન્માન કરવામાં આવ છે.

President Medal

પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત કરાઈ છે તેમાં ગુજરાતના 20 પોલીસકર્મીઓને વિવિધ મેડલની સન્માનિત કરવામાં આવશે. રાજકોટના પૂર્વ જોઈન્ટ પોલીસ કમિશનર અને એડિશનલ ડીજી ખુરશીદ અહેમદ સહિત રાજયના 20 પોલીસકર્મીઓને પ્રેસિડેન્ટ મેડલ મળ્યા છે.

ગુજરાતના 20 પોલીસકર્મીઓમાં ખુરશીદ અહેમદ સહિત બે અધિકારી અને 18 પોલીસના જવાનોને આ સન્માન આપવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે, પોલીસ જવાનો માટે પ્રેસિડેન્ટ મેડલનું મોટુ મહત્વન હોય છે. ઉત્તમ કામગીરી કરનારા પોલીસકર્મીઓને આ સન્માન મળે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X