ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દારૂકેસ મામલે આકરાપાણીએ, SP અને ભાજપના શહેર પ્રમુખને માફી માંગવા કહ્યુ.
કોગ્રેસના ધારાાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાઠાના એસપી અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી ડી.ટી ગોહિલ કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી ભાજપના શહેર પ્રમુખ સહિતના લોકો પર દારુ પ્રકરણ મામલે નોટીસ મોકલીને દાવો માંડવાની તૈયારી કરી લીધી છે. નોટીસમાં માફી માગીને 30 હજારની માગ કરવામાં આવી છે અને જો આમ નહી કરવામાં આવે તો 5 કરોડનો દાવો માંડવામાં આવશે.

પોતાના વકિલ દ્વારા નોટિસ પાઠવીને પોતાના રાજકીય કેરિયરની ખતમ કરવા માટેની રજુઆત કરીને 30 દિવસમાં એસપી ભાજપના શહેર પ્રમુખ સહિતના લોકો પાસે માંફીની માગ કરવામાં આવી છે. તેમજ જો તે આમ નહી કરો તો 5 કરોડ રૂપિયા દાવો દાખલ કરવામાં આવશે.
ગેનીબેન ઠાકોરના ભાઇ રમેશ ઠાકોર સામે દારુના કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા રમેશ ઠાકોર દારુ પીધેલી હાલાતમાં બે બોટલ સાથે ઝડપાયો હતો. આ ઘટના બાદ ગેનીબેન ઠાકોરે આ કાર્યવાહી કરી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
