Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photo : અમદાવાદમાં આવો શાનદાર હશે મોદી અને જિનપિંગનો 33 કાર્સનો કાફલો

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : ગુજરાતના અમદાવાદ શહેરમાં 17 સપ્ટેમ્બર, 2014ને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 65મા જન્મદિવસે ગુજરાતની મુલાકાતે આવનારા ચીનના રાષ્ટ્રપતિનો કાફલો શાનદાર હશે. તેમના કાફલામાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી 3 બીએમડબલ્યુ બુલેટપ્રુફ કાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે અન્ય 30 કાર્સ મળીને કુલ 33 કાર્સનો કાફલો શાનદાર રીતે અમદાવાદના રસ્તાઓ પરથી પસાર થશે.

આ શાનદાર અને ભવ્ય કાફલાનો નજારો કેવો હશે તેની ઝલક અમે અહીં બતાવી રહ્યા છે. આ ઝલક ચીનના રાષ્ટ્રપતિની અમદાવાદ મુલાકાતની પૂર્વસંધ્યાએ કરવામાં આવેલા રિહર્સલની છે. આ રિહર્સલની તસવીરો જોવા આગળ ક્લિક કરો...

1

1

કુલ 33 કાર્સનો કાફલો

2

2

ઉચ્ચ સુરક્ષા વ્યવસ્થા સાથે સજ્જ કાર્સ

3

3

દિલ્હીથી મંગાવવામાં આવી 3 ખાસ બીએમડબલ્યુ કાર્સ

4

4

અમદાવાદના રસ્તાઓ પર ભવ્ય નજારો જોવા મળશે

5

5

સાબરમતી રિવરફ્રન્ટની ઝાકઝમાળ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X