ચૂંટણી ખર્ચના હિસાબોની તપાસમાં ગેરહાજર અમદાવાદ પૂર્વના પાંચ ઉમેદવારોને નોટિસ અપાઈ

ચૂંટણી ખર્ચના હિસાબોની તપાસમાં ગેરહાજર અમદાવાદ પૂર્વના પાંચ ઉમેદવારોને નોટિસ અપાઈ છે. નોટીસ આપી તેમને ખર્ચની ચકાસણી કરવા કહેવાયુ છે.

vote

અમદાવાદ જિલ્લાના ખર્ચ મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને પ્રાદેશિક નગરપાલિકા કમિશનરે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ હેઠળ હરીફ ઉમેદવારના ચૂંટણી ખર્ચ રજિસ્ટરોની કુલ ત્રણ વાર તપાસણી કરવાની રહે છે.

અમદાવાદ લોકસભાની બે બેઠકો પૈકી ૦૭-અમદાવાદ પૂર્વના કુલ-૧૮ ઉમેદવારોની ચૂંટણી ખર્ચના હિસાબોની 25 એપ્રિલે જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે ચકાસણી કરવામાં આવી છે.

આ પૈકી ૧૩ ઉમેદવારો તપાસણીમાં હાજર રહેલા તેમજ કુલ ૦૫ ઉમેદવારો તપાસણીમાં ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજર ઉમેગવારોને ધોરણસરની નોટિસ આપી તેમના ખર્ચ રજિસ્ટરની ચકાસણી કરાવવા જણાવાયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X