નર્મદા: 140 મહિલાઓને બકરા એકમ યોજના હેઠળ કુલ 63 લાખની સહાય ચૂકવાઈ
Narmada: વિધાનસભા ગૃહમાં નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે નર્મદા જિલ્લામાં અનુસૂચિત જનજાતિની કેટલી મહિલા લાભાર્થીઓને બકરા એકમ યોજના હેઠળ લાભ અપાયો છે, અને તેમને કેટલી સહાય ચૂકવવામાં આવે છે, તે અંગે સવાલ પૂછ્યો હતો.
આ પ્રશ્નના જવાબમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાની અનુસૂચિત જનજાતિની 140 મહિલાઓ જેમાં ગરુડેશ્વર તાલુકાની 16, ડેડિયાપાડાની 55, તિલકવાડાની 09, નાંદોદની 42 અને સાગબારાની 18 મહિલાઓનો સમાવેશ થાય છે. જેમને કુલ રૂપિયા 63 લાખની સહાય ચૂકવવામાં આવી છે.

બકરાં એકમ સ્થાપવા કેટલો ખર્ચ થાય છે, અને તે પૈકી લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહે છે, તે અંગે પૂછાયેલા પેટા પ્રશ્નના જવાબમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે, બકરા એકમ સ્થાપવા પાછળ કુલ રૂપિયા 90 હજારનો ખર્ચ થાય છે. તેમાંથી ખર્ચના 50 ટકા એટલે કે રૂપિયા 45 હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
