રાજ્યમાં મોટાપાયે આઈપીએસ અધિકારીઓની બદલી, અમદાવાદ-વડોદરાના પોલીસ કમિશ્નર બદલાયા

ગુજરાતમાં મોટાપાયે આઈપીએસ અધિકારીઓની બદલીઓ જોવા મળી છે. ગુજરાત સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યના 70 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીઓનો આદેશ કર્યો છે.

રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીથી આખરે અમદાવાદ શહેરને ફુલ ટાઈમ પોલીસ કમિશ્નર મળ્યા છે. આ સિવાય વડોદરાના કમિશ્નરની પણ બદલીઓ કરવામાં આવી છે.

IPS

ગૃહ મંત્રાયલના બદલીઓના આદેશમાં જીએસ મલિકને અમદાવાદના નવા પોલીસ કમિશનર બનાવાયા છે તો બીજી તરફ સમશેરસિંહને લો એન્ડ ઓર્ડરના DGP નિયુક્ત કરાયા છે. આ સિવાય અનુપમસિંહ ગેહલોત વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા છે.

આ આઈપીએસ અધિકારીઓની બદલી
શમસેરસિંહ - લો એન્ડ ઓર્ડરના ડીજી બનાવ્યા
જ્ઞાનેન્દ્રસિંહ મલિક - અમદાવાદ પોલીસ કમિશ્નર
અનુપનસિંહ ગેહલોત - વડોદરાના પોલીસ કમિશ્નર
રાજકુમાર પાંડિયન - રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી
નિરઝા ગોટરુરાવ - ADGP ટ્રેનિંગ
અભય ચુડાસમા - કરાઈ એકેડમીમાં બદલી
એમ.એ.ચાવડા - એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ બનાવાયા
કરણરાજ વાઘેલા - વલસાડના એસપી બનાવાયા
પ્રેમવીરસિંહ - અમદાવાદના રેંજ આઈજી બનાવાયા
બલરામ મિણા - વેસ્ટર્ન રેલવેના એસપી બનાવ્યા
વસમશેટ્ટી રવિ તેજા - ગાંધીનગરના એસપી બનાવ્યા
હર્ષદ પટેલ - ભાવનગર એસપી બનાવાયા
રાજદીપસિંહ ઝાલા - દાહોદ એસપી
ડો.રવિન્દ્ર પટેલ - પાટણના એસપી બનાવાયા
સાગર વાઘમાર - કચ્છ પૂર્વના એસપી બનાવાયા
સુશીલ અગ્રવાલ - નવસારીના ડીએસપી તરીકે બદલી
નિરજ બડગુર્જર - અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એડિશનલ સીપી તરીકે બદલી
બ્રજેશ કુમાર ઝા - અમદાવાદ સેક્ટર ટુમાં જેસીપી
જયદેવસિંહ જાડેજા - મહીસાગર એસપી તરીકે બદલી
વિજય પટેલ - સાબરકાંઠા એસપી તરીકે બદલી
ભગીરથસિંહ જાડેજા - પોરબંદર એસપી તરીકે બદલી
ડોક્ટર હર્ષદ પટેલ - ભાવનગર એસપી તરીકે બદલી
હરેશ દુધાત - ગાંધીનગર આઈબીમાં બદલી
રાજેંદ્ર પરમાર - સુરત શહેર ઝોન-6માં ડીસીપી તરીકે બદલી
એન.એ.મુનિયા - સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી
ઈમ્તિયાઝ શેખ - છોટાઉદેપુરના એસપી તરીકે બદલી
બન્નો જોશી - અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી
તેજલ પટેલ - વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી થઈ
ચિરાગ કોરડિયા - અમદાવાદ સેક્ટર-1માં બદલી
વી.ચંદ્રશેખર - અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X