heatwave in Gujarat: લોકસભા ચૂંટણીના દિવસે ગુજરાતમાં હીટવેવની શક્યતા
heatwave in Gujarat: ભારતીય હવામાન વિભાગ દ્વારા પોતાની તાજેતરની આગાહીમાં, 5મી મેથી 7મી મે સુધી ગુજરાતના અનેક ભાગોમાં તીવ્ર હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.
જો આગાહીઓ સાચી પડે તો ગુજરાતની જનતા જે 7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન કરવા જઈ રહી છે, તેઓએ ઉનાળાની આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
IMD બુલેટિન અનુસાર, આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી, પરંતુ તે પછી, પ્રદેશમાં પારો 2-3ºC વધવાની શક્યતા છે.
આગામી 5 દિવસ (3જી મે થી 7મી મે, 2024 સુધી) દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે અગવડતાની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે.

ગુજરાત રાજ્ય દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે આગામી 5 દિવસની હવામાનની આગાહી
દિવસ 1 અને 2 - શૂન્ય
દિવસ 3 : સૌરાષ્ટ્રકચ્છના પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે.
અસર : મધ્યમ તાપમાન. સામાન્ય લોકો માટે ગરમી સહન કરી શકાય તેવી છે, પરંતુ સંવેદનશીલ લોકો માટે મધ્યમ આરોગ્યની ચિંતા કરવામાં આવી છે. દા.ત. શિશુઓ, વૃદ્ધો, ક્રોનિક રોગોવાળા ધરાવતા લોકોએ ખાસ તકેદારી રાખવાની ખાસ જરૂર રહેશે.
સૂચવેલ ક્રિયાઓ:
- તડકાનો સીધો સંપર્કને ટાળો
- હળવા, આછા રંગના, ઢીલા, સુતરાઉ કપડાં પહેરો
- તમારું માથું ઢાંકેલું રાખો
દિવસ 4 : સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે.
અસર : મધ્યમ તાપમાન. સામાન્ય લોકો માટે ગરમી સહન કરી શકાય તેવી છે પરંતુ સંવેદનશીલ લોકો માટે મધ્યમ આરોગ્યની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દા.ત. શિશુઓ, વૃદ્ધો, ક્રોનિક રોગોવાળા લોકોએ ખાસ તકેદારી રાખવાની ખાસ જરૂર રહેશે.
સૂચવેલ ક્રિયાઓ :
- તડકાનો સીધો સંપર્કને ટાળો
- હળવા, આછા રંગના, ઢીલા, સુતરાઉ કપડાં પહેરો
- તમારું માથું ઢાંકેલું રાખો
દિવસ 5 : સૌરાષ્ટ્રકચ્છના પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે.
અસર: મધ્યમ તાપમાન. સામાન્ય લોકો માટે ગરમી સહન કરી શકાય તેવી છે, પરંતુ સંવેદનશીલ લોકો માટે મધ્યમ આરોગ્યની ચિંતા વ્યકત કરવામાં આવી છે. દા.ત. શિશુઓ, વૃદ્ધો, ક્રોનિક રોગોવાળા લોકોએ ખાસ તકેદારી રાખવાની ખાસ જરૂર રહેશે.
સૂચવેલી ક્રિયાઓ:
- તડકાનો સીધો સંપર્કને ટાળો
- હળવા, આછા રંગના, ઢીલા, સુતરાઉ કપડાં પહેરો
- તમારું માથું ઢાંકેલું રાખો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
