ભાષા નિયામકની કચેરી દ્વારા આગામી તા. ૫, ૬, ૭ અને ૮ જુલાઈના રોજ યોજાનાર ગુજરાતી ભાષાની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ

રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અધિકારી-કર્માંચારીઓ માટે ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ગુજરાતી ભાષાની ઉચ્ચ, નિમ્ન અને બોલચાલ શ્રેણીની પરીક્ષાનું અનુક્રમે તારીખ ૫, ૬, ૭ અને ૮ જુલાઈ-૨૦૨૨ના રોજ ગુજરાત જલ સેવા

રાજ્ય સરકારમાં ફરજ બજાવતા અધિકારી-કર્માંચારીઓ માટે ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ગુજરાતી ભાષાની ઉચ્ચ, નિમ્ન અને બોલચાલ શ્રેણીની પરીક્ષાનું અનુક્રમે તારીખ ૫, ૬, ૭ અને ૮ જુલાઈ-૨૦૨૨ના રોજ ગુજરાત જલ સેવા સંસ્થા, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

EXAM

મોકૂફ રખાયેલ આ પરીક્ષા આગામી સમયમાં યોજાશે, જેની તારીખ નક્કી થયેથી તેનો વિગતવાર કાર્યક્રમ ભાષા નિયામકની કચેરીની વેબ-સાઈટwww.dol.gujarat.gov.inઉપર જાહેર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X