Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લામાં 110 કરોડના કામોનું લોકાર્પણ કરાયું
Gujarat News: પાટણના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરામાં યોજાયેલા વિશાળ જાહેર કાર્યક્રમમાં રૂ.110 કરોડના વિકાસ કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.

વિદ્યા સહાયકોને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો અપાયા
પાટણના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરામાં યોજાયેલા વિશાળ જાહેર કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા .આ કાર્યક્રમમાં આરોગ્ય કેન્દ્રો, શાળાઓના ઓરડાઓ, ડ્રેનેજ સિસ્ટમ, પુર સંરક્ષણ દિવાલો અને નવી સરકારી આર્ટ્સ કોલેજ સહિતના 101 વિકાસકામોનું લોકાર્પણ અને વિવિધ કલ્યાણ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને રૂ. 44 લાખની સહાય વિતરણ તેમજ વિદ્યા સહાયકોને CMના હસ્તે નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
અનેક વિકાસ કામોનું ખાતમુહર્ત કરતા પાટણમાં વિકાસને નવો વેગ મળ્યો છે. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર, ધારાસભ્ય લંવીગજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઇ સિંધવ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, સંગઠનના મહામંત્રી, ક્લેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધીક્ષક, આર.એ.સી, વિવિધ યોજનાના લાભાર્થીઓ, વરિષ્ઠ હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
