Gujarat Crime News: ફરી મળ્યું ગુજરાતમાંથી ડ્રગ્સ, દરિયાકાંઠેથી જપ્ત કરાયું 11 કરોડની કિંમતનું 21 કિલો ચરસ
Gujarat Crime News: દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 32 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યાના માત્ર ત્રણ દિવસ પછી, કાયદા અમલીકરણ એજન્સીઓએ દ્વારકામાં અરબી સમુદ્રના કિનારે 21 કિલો ચરસનો વધુ એક લોટ જપ્ત કર્યો છે.
જપ્ત કરવામાં આવેલા નશીલા પદાર્થોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા છે. આ ચરસના પેકેટ મોજપ કિનારેથી 20 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય બાબત છે કે, અબડાસાના કડુલી ગામ પાસે પેટ્રોલિંગ દરમિયાન કચ્છ પોલીસને શંકાસ્પદ માદક પદાર્થના 11.715 કિલોના 10 પેકેટ મળી આવ્યા હતા. આ ડ્રગ્સના પેકેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5,85,75,000 છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકાના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી વધુ એક જપ્તીમાં 30 કિલોગ્રામ નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. 32 કિલો ચરસ ધરાવતાં પેકેટ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂપિયા 16 કરોડ રૂપિયા 8 જૂનની વહેલી સવારે દરિયામાં તરતા મળી આવ્યા હતા.
દ્વારકા પોલીસ અને એફએસએલની ટીમે ડ્રગ્સના મૂળ પર ધ્યાન કેન્દ્રિત કરીને કેસની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન નજીકના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. તસવીરો અનુસાર, ડ્રગ્સનું મૂળ અફઘાનિસ્તાન છે, અને પેકેટ પર નાર્કો અને સ્ટેગ નામો લખેલું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
