કચ્છના સફેદ રણમાં યોજાતા ઉત્સવમાં પ્રવાસીઓનો મોટો વધારો
કચ્છના સફેદ રણમાં યોજાતા રણ ઉત્સવને લોકોનો મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. આ જ કારણ છે કે પ્રવાસીઓનો સંખ્યામાં સતત મોટો વધારો થઈ રહ્યો છે.
સરકારે વિધાનસભામાં આપેલા આંકડા અનુસાર, કચ્છમાં રણ ઉત્સવમાં વર્ષ 2023માં 7.28 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. આ જ આંકડો 2022 માં 2.07 લાખ હતો.

આ મુલાકાતીઓમાં 2022માં 4,353 અને 2023માં 8,322 વિદેશી નાગરિકો હતા. સરકારે 3.5 કરોડ રૂપિયયાની પ્રવેશ ફી પણ મેળવી.
2023માં 3.25 કરોડની સરખામણીમાં 2022 માં 1.72 કરોડ રૂપિયાની સરકારને આવક થઈ હતી. આ સિવાય હસ્તકલા અને ફૂડ સ્ટોલ પર વેચાયેલી વસ્તુઓ 2022માં 4.19 કરોડ અને 2023 માં 7.388 કરોડનું વેચાણ થયુ.
આ વિગતો પ્રવાસન મંત્રી દ્વારા રાજ્ય વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં શેર કરવામાં આવી. જણાવી દઈએ કે, કચ્છ રણ ઉત્સવ ગુજરાત અને બહારના પ્રવાસીઓ માટે મોટુ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
