ભુજ એરપોર્ટ ટર્મિનલના વિસ્તરણ અને નવીનીકરણનું ભૂમિપૂજન કરાયુ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ કચ્છના ભુજ એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યુ.

ટર્મિનલને આજે 540 પેસેન્જર ક્ષમતાથી વધારીને ભવિષ્યમાં 1200 પેસેન્જરોની ક્ષમતા સુધી જઈ જવા માટે તેનું વિસ્તરણ અને નવીનીકરણ કરાશે.
રૂપિયા 10 કરોડના ખર્ચે થનારા વિસ્તરણ અને નવીનીકરણના કામોને પરિણામે વધુ સુરક્ષા-હોલ્ડ એરિયા અને ચેક-ઇન એરિયા બનશે અને બીજો ગેટ બનાવશે.
આ કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આ વર્ષે જૂન મહિનો છે. જ્યારે આગળનો વિસ્તાર એ જ રહેશે, ટર્મિનલના અંદરના વિસ્તારમાં વિસ્તરણ અને નવીનીકરણ જોવા મળશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
