કાલાવાડના ખંઢેરા ગામમાં નદીમાં યુવક તણાતા દિલ ધડક દ્રશ્યો સર્જાયા

છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદ તોફાની બેટીંગ કરી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં પુરના પણ સમાચાર છે. તંત્ર આ સ્થિતીમાં લોકોને સાવધાન રહેવા જણાવી રહ્યુ છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં યુવક તણાયો હતો.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદ તોફાની બેટીંગ કરી રહ્યો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં પુરના પણ સમાચાર છે. તંત્ર આ સ્થિતીમાં લોકોને સાવધાન રહેવા જણાવી રહ્યુ છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં યુવક તણાયો હતા.

rain

જામનગરના કાલાવાડ તાલુકાના ખંઢેરા ગામમાં વરસાદને પગલે પુરની પરિસ્થિતી સર્જાઈ છે. આ વિસ્તારમાં આવેલી નદીમાં અચાનક પાણી ધસી આવતા યુવક તણાયો હતો. આ યુવક પાણી વચ્ચે ફસાતા દિલ ધડક દ્રશ્યો સર્જાયા હતા. જો કે સ્થાનિકોને સમયસર જાણ થતા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ હતું અને યુવકને સલામત રીતે પાણીમાંથી બચાવી લેવાયો હતો.

ખંઢેરાની નદિમાં પુરની પરિસ્થિતીને પગલે કોંઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જામનગર-કાલાવડ હાઇવે ડાઇવર્ટ કરી કાલાવડ તરફ આવતાં વાહનોને રણુજા તરફ ડાઈવર્ટ કરાયા છે.

ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં આવેલા જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે. કાલાવડનો બાલંભડી ડેમ ઓવરફ્લો થતાં છતર ગામની નદીમાં પુરની પરિસ્થિતી સર્જાઈ હતી. આ નદીના ભારે પ્રવાહમાં એ JCB મશીન તણાયું હતું. જો સદનસીબે તેનો ચાલક બહાર નીકળવામાં સફળ રહેતાં બચાવ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X