વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે મહિલાએ કરી પોલીસ ફરિયાદ, માનસિક ત્રાસનો આરોપ
વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે એક મહિલાએ જિલ્લા પોલીસ વડા અને વડગામ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ છોડી દેતા વિધાનસભાની ચૂંટણી બાદ જીગ્નેશ મેવાણીના કહેવાથી તેમના માણસો દ્વારા હેરાન કરવામાં આવી રહી છે.
મહિલાએ જણાવ્યુ કે તેઓ વડગામના સકલાણા ગામમાં મનરેગા મેટનું કામ કરે છે. જીગ્નેશ મેવાણીના માણસો તેમની મનરેગાની સાઈટ ઉપર અવારનવાર આવી હેરાન કરે છે. લેખિતમાં રજૂઆત કરનારા મહિલા અરુણાબેન પરમાર અગાઉ કોંગ્રેસમાં વડગામ એસી મોરચાના મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે.

તેમણે વડગામ ધારાસભ્યના પી.એ સતીશ વણસોલા અને શૈલેષ સોલંકી દ્વારા મનરેગા સાઈટ ઉપર આવીને માનસિક રીતે પરેશાન કરતા હોવાના આક્ષેપો કર્યા છે. અરુણાબેને જિલ્લા એસ.પીને જિગ્નેશ મેવાણી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સંદર્ભે તેમણે એક વીડિયો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો છે. જેમાં બે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે. એક કહે છે કે અમે જિગ્નેશ મેવાણીને ત્યાંથી આવ્યા છીએ.
અરુણાબેન પરમારે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ પક્ષ છોડી ધરતી તરફ આગળ વધી રહ્યો છે વિનાશકારી એસ્ટેરૉઈડ, નાસાએ આપ્યુ એલર્ટદેતા વિધાનસભાની ચૂંટણી બાદ જિજ્ઞેશ મેવાણીના કહેવાથી તેમના માણસો દ્વારા વારંવાર હેરાન કરાવામાં આવે છે.અત્યારે મારા પતિ હયાત નથી. ઘરની તમામ જવાબદારીઓ અત્યારે માર પર જ છે, હવે મારાથી આ ટોર્ચર સહન થાય તેમ નથી, તેની બધા ભાઈઓ મને ન્યાય અપાવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
