ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિમણૂક કરાઇ
ગુજરાત રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેન્દ્રમાં વર્ષ 2005ની બેચના 49 IAS અધિકારીઓની જોઈન્ટ સેક્રેટરી તથા તેના સમકક્ષ હોદ્દા માટે નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કેન્દ્રમાં વર્ષ 2005ની બેચના 49 IAS અધિકારીઓની જોઈન્ટ સેક્રેટરી તથા તેના સમકક્ષ હોદ્દા માટે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ફરજ બજાવતા 6 IAS અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં બંછાનીધિ પાની, શાલિની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી ભારતી, રણજીતકુમાર અને કે. કે. નિરાલાની કેન્દ્રમાં નિમણૂક થઇ છે.

કેન્દ્રમાં નિયુક્ત થયેલા IAS અધિકારીઓની યાદી
- બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
- હર્ષદકુમાર પટેલ, એમ.ડી, ટ્રાન્સપોર્ટ વિભાગ
- શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર, વડોદરા
- પી ભારતી, કમિશનર, લેબર વિભાગ
- રણજિત કુમાર, કમિશનર, MSME વિભાગ
- કે. કે. નિરાલા, એડિશનલ સેક્રેટરી, ગૃહ વિભાગ
આ વર્ષે જ IAS અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી
નોંધનીય બાબત છે કે, 9 જૂન, 2021ના રોજ 26 અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી. જે બાદ 19 જૂનના રોજ વધુ 77 અધિકારીઓની બદલી અને બઢતી કરાઇ હતી. રાજ્ય સરકાર દ્વારા કુલ 77 IAS અધિકારીઓની બદલી કરવાના સત્તાવાર આદેશો આપ્યા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
