Western Railway: રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-દ્વારકા-ઓખા વચ્ચે દોડશે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન
Western Railway: વેસ્ટર્ન રેલવે મુસાફરો માટે એક આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અને તહેવાર દરમિયાન દ્વારકા અને ત્યાંથી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ - ઓખા જન્માષ્ટમી સ્પેશિયલ 09453/54 ચલાવશે.
ટ્રેન નંબરનું બુકિંગ 09453 31મી જુલાઈ, 2024ના રોજ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઈટ પર ખુલશે. ટ્રેન 25 ઓગસ્ટ (રવિવાર)ના રોજ અમદાવાદથી 7.45 કલાકે ઉપડશે.

આવી જ રીતે સમાન દિવસે 17.00 કલાકે ઓખા પહોંચશે. વળતરની મુસાફરીમાં, ટ્રેન ઓખાથી 5.30 કલાકે (સોમવારે) ઉપડશે અને તે જ દિવસે 15.00 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ ક્લાસ એસી કોચ હશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
