Income Tax Raid in Ahmedabad : અમદાવાદમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન, સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ
Income Tax Raid in Ahmedabad : લાંબા સમય બાદ અમદાવાદમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર આઇટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પણ રેડ કરવામાં આવી રહી છે. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઇન્કમટેક્સ વિભાગ આંબલી રોડ પર આવેલી મુખ્ય ઓફિસ ઉપર પણ ત્રાટક્યુ છે. અમદાવાદમાં 35 થી 40 સ્થળો પર રેડ અને સર્વેનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
ઇન્કમટેક્સ વિભાગના ઓપરેશનમાં અમદાવાદ બરોડા અને રાજકોટના 100 થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. આ તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યકતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
