Ahmedabad Weather Update: હીટવેવ માટે ઓરેન્જ અને યલો એલર્ટ, એક અઠવાડિયા સુધી તપશે અમદાવાદ
Ahmedabad Weather Update : કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ગરમીમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી સપ્તાહમાં શહેરમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્વારા બહાર પાડવામાં આવેલા હીટ એક્શન પ્લાન બુલેટિન અનુસાર, અમદાવાદ શહેર 19, 20 અને 23 મેના રોજ ઓરેન્જ એલર્ટ હેઠળ રહેશે. 21-22 મે દરમિયાન ગરમી માટે શહેર યલો એલર્ટ હેઠળ રહેશે.

યલો એલર્ટ દરમિયાન મહત્તમ તાપમાન 43 ડિગ્રી જેટલું ઊંચું હોઈ શકે છે, જ્યારે ઓરેન્જ એલર્ટ દરમિયાન તે 44 ડિગ્રી સુધી જઈ શકે છે. લઘુત્તમ તાપમાન અનુક્રમે 29 અને 30 ડિગ્રી રહેશે.
AMC બુલેટિને વધુમાં માહિતી આપી હતી કે, 1-17 મે દરમિયાન 108 ઈમરજન્સી સેવા દ્વારા કુલ 4131 ગરમી સંબંધિત કેસ નોંધાયા હતા. AMC હોસ્પિટલોમાં સમાન સમયગાળામાં આવા 216 કેસ જોવા મળ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીની ચેતવણીના સમયગાળા દરમિયાન નાગરિકો દ્વારા લેવાના પગલાંની સંખ્યા પણ જાહેર કરવમાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
