Ahmedabad : સાબરમતિ રિવરફ્રન્ટ બોટિંગ સેવાને સસ્પેન્ડ કરવામાં આવી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરની સાબરમતી નદીમાં બોટિંગ સેવા મુલાકાતીઓ બંધ કરાઈ છે. પેન્ડિંગ સેફ્ટી ઓડિટ અને શરતોના ભંગ સહિતના વિવિધ મુદ્દાઓને કારણે આઓ નિર્ણય લેવાયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL), જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હેઠળ કામ કરે છે તેને વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ દુર્ઘટનાની ઘટના બાદ બોટિંગ સેવા બંધ કરી દીધી હતી.

ત્યારથી વલ્લભ સદન પાસે રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સેવા બંધ છે. અન્ય ડેવલોપમેન્ટમાં SRFDCL એ શરતોના ભંગ બદલ યાહૂ એન્ટરપ્રાઇઝને નોટિસ પાઠવી છે.
કંપનીએ કથિત રીતે કરારના ભંગમાં ટિકિટની આવકનો એક હિસ્સો SRFDCL સાથે શેર કર્યો ન હતો. SRFDCL એ બોટ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે અને પૈસાની ચુકવણી માટે નોટિસ આપી છે.
જણાવી દઈએ કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલ્ટી જતા મોટી સંખ્યામાં બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સરકાર હરકતમાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
