Ahmedabad Flower Show 2024: જાન્યુઆરીમાં સાબરમતી રિવરફ્રન્ટ યોજાશે ફ્લાવર શો 2024, AMCએ શરૂ કરી તૈયારી
Ahmedabad Flower Show 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત વાર્ષિક ફ્લાવર શો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોજાવા જઇ રહ્યો છે.
અમદાવાદની નાગરિક સંસ્થાએ જાહેરાત કરી છે કે, આ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર પાર્કની બાજુમાં આવેલા ઈવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડમાં યોજાશે.

નાગરિક સંસ્થાના નિવેદન અનુસાર, પ્રવેશ ફી 12 વર્ષ અને તેથી વધુ વયના મુલાકાતીઓ માટે રૂપિયા 50 અને અન્ય લોકો માટે મફત રહેશે. શનિવાર અને રવિવારના રોજ પ્રવેશ ફી રૂપિયા 75 પ્રતિ વ્યક્તિ રહેશે.
અન્ય નિર્ણયમાં AMCની સ્થાયી સમિતિએ વારંવાર સ્ટ્રીટ લાઈટની ફરિયાદો ધરાવતા વિસ્તારોમાં 2,500 નવી સ્ટ્રીટલાઈટ લગાવવાની મંજૂરી આપી છે.
આ સાથે વધુમાં સ્થાયી સમિતિએ સમગ્ર શહેરમાં સ્થાપિત તમામ 86 પ્રતિમાઓની સફાઈ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કાઉન્સિલરો પ્રતિમા સફાઈ અભિયાનમાં ભાગ લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
