Ahmedabad News : અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા, આ રસ્તાઓ બધ રહેશે
Ahmedabad News : 26 જાન્યુઆરીએ અમદાવાદ શહેર તેનો 614મોં સ્થાપ્ના દિવસની ઉજવણી કરશે. આ દિવસે ભદ્રકાળી માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
ભદ્રકાળી માતાજીની શોભાયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા મોટા નેતાઓની હાજરી જોવા મળી શકે છે. આ હાજરીને પગલે અમદાવાદ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

બીજી તરફ શહેરમાં ટ્રાફિકને લઈને લોકોને પરેશાની ન થાય તે માટે પહેલા જ જાહેરનામું બહાર પાડી ઘણા રૂટ બંધ હોવાની જાણકારી આપવામાં આવી છે. પોલીસે આ રૂટની જગ્યાએ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે.
ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા માટેનો રૂટ
શ્રી ભદ્રકાળી માતાજી મંદિર → કારંજ પોલીસ સ્ટેશન → ત્રણ દરવાજા → પાનકોર નાકા → માણેક ચોક → ગોળ ગલી → મ્યુનિસિપલ કોઠા → ગોળલીમડા → ખમાસા ચાર રસ્તા → જગન્નાથ મંદિર → જમાલપુર શાકમાર્કેટ → ફુલ બજાર → રિવરફ્રન્ટ → મહાલક્ષ્મી મંદીર → વિક્ટોરીયા ગાર્ડન → અખાડાનંદ સર્કલ → વસંત ચોક → લાલ દરવાજા → સિદ્દી સૈયદની જાળી → વીજળી ઘર → બહુચર માતા મંદિર → ભદ્રકાળી માતા મંદિર
વૈકલ્પિક માર્ગ
વીજળી ઘર ચાર રસ્તા → પાલીકા બજાર → નહેરુ બ્રિજ → એલિસબ્રિજ → વિક્ટોરીયા ગાર્ડન
ગોળ લીમડા → રાયપુર દરવાજા → એસ.ટી. ચાર રસ્તા → જમાલપુર ચાર રસ્તા
જમાલપુર ચાર રસ્તા → ફુલ બજાર → સરદારબ્રિજ → રીવરફ્રન્ટ
કામા હોટલ → બેકરી સર્કલ → રૂપાલી સિનેમા → નેહરૂબ્રિજ
આ જાહેરનામામાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓ માટેના વાહનોને બાકાત રાખવામાં આવ્યા છે.
નગરયાત્રાની વિશેષતાઓની વાત કરીએ તો 6.25 કિમી આ લાંબી નગરયાત્રામાં 5000થી વધુ લોકો ભાગ લેશે. રથમાં માતાજીની પાદુકાઓ સાથે હાથી, ઢોલ ગ્રુપ, ભજન મંડળીઓ સાથે ભવ્ય શોભાયાત્રા અમદાવાદના રસ્તાઓ પર નીકળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
