અમદાવાદઃ હાર્ટ અટેકે લીધા 1052 લોકોના જીવ
Ahmedabad: રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં હૃદયરોગના હુમલાથી કુલ 1,052 લોકોના મોત થયા છે, જેમાં 80 ટકા મૃતકો 11-25 વર્ષની વયના છે.
શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, હ્રદયરોગના હુમલાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, લગભગ બે લાખ શાળાના શિક્ષકો અને કોલેજના પ્રોફેસર્સને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) કરવા માટે તાલીમ આપવામાં આવશે, જે આવી તબીબી કટોકટી દરમિયાન જીવન બચાવવા માટેનો એક મહત્વપૂર્ણ હસ્તક્ષેપ છે.

ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1,052 જેટલા લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. તેમાંથી લગભગ 80 ટકા લોકો 11 થી 25 વર્ષની વય-જૂથના હતા અને આ વિદ્યાર્થીઓ અને યુવાનો મેદસ્વી પણ ન હતા. 108 એમ્બ્યુલન્સ સેવા દરરોજ 173 કાર્ડિયાક ઇમરજન્સી કોલ્સ મેળવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
