Rath Yatra 2024: રાજ્યમાં રથયાત્રાના દિવસે થયું 10000 2-વ્હીલર અને 2500 કારનું વેચાણ
Rath Yatra 2024: રવિવારના રોજ અષાઢી બીજના દિવસે યોજાયેલી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિમિત્તે શહેરમાં 3,600 જેટલા ટુ-વ્હીલર અને 1,100 કારનું વેચાણ થયું હતું.
વાહન ડીલરોના અંદાજ મુજબ, રાજ્યમાં લગભગ 10,000 ટુ-વ્હીલર અને 2,500થી વધુ કાર વેચાઈ છે. જોકે, કેટલાક વાહનો નંબર પ્લેટ વગર વેચાયા હતા, જે વાહનવ્યવહાર વિભાગના નિયમો મુજબ ફરજિયાત છે.
વાહનવ્યવહાર વિભાગના નવા નિયમો અનુસાર, તહેવાર સહિત કોઈપણ શુભ અવસર પર નવું વાહન નીકળવું હોય, તો વાહનનું રજિસ્ટ્રેશન અગાઉથી જ કરાવવું જોઈએ, જેથી ડીલર પહેલાથી જ ફીટ કરેલી નંબર પ્લેટ સાથે સમયસર વાહનની ડિલિવરી કરી શકે.

ઉલ્લેખનીય છે કે, વાહન ડીલર્સ પાસેથી જાણવા મળ્યું છે કે, કેટલાક નવા વાહનો છેલ્લી ઘડીના ગ્રાહકોને નંબર પ્લેટ વગર વેચવામાં આવ્યા હતા.
વેચાયેલા નવા વાહનોને હવે CNA ફોર્મ ભરીને પસંદગીના નંબરની યાદીમાં મૂકવામાં આવશે, ખરીદદારોને તેમનો પસંદ કરેલા નંબર મેળવવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે.
રવિવારે અમદાવાદમાં 80,000 થી 1.50 લાખની કિંમતના 3,500 થી વધુ નવા ટુ-વ્હીલર અને 50 લાખથી ઓછી કિંમતની 1,100 થી વધુ નવી કારનું વેચાણ થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
