શિવાંગી જોશીની એવી હૉટ તસવીરો કે જોઈને રોકી નહિ શકો ખુદને
શિવાંગી જોશીની એવી હૉટ તસવીરો કે જોઈને રોકી નહિ શકો ખુદને
યે રિશ્તા ક્યા કહલાતા હૈની નાયરા એટલે કે શિવાંગી જોશી આ વર્ષની શરુઆતથી પોતાની તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. શિવાંગે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય તસવીરો પોસ્ટ કરતી રહે છે. આ વખતે તેણે રેડ ડ્રેસમાં પોતાની એવી જ સેક્સી તસવીર પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

નાયરાનો હૉટ અંદાજ
જે જોઈ તમે પણ વિશ્વાસ નહિ કરી શકો કે આ નાયરા છે કે અન્ય કોઈ. આ તસવીરોમાં નાયરાનો ગ્લેમરસ અને સુંદરતા દેખવી જ બને છે. એટલું તો સ્પષ્ટ છે કે નાયરા ટીવીની કેટલીય સ્ટાર એક્ટ્રેસને પોતાની હૉટનેસથી આકરી ટક્કર આપતી આવી છે.
|
જુઓ હૉટ તસવીરો
એવું પહેલીવાર નથી બન્યું જ્યારે શિવાંગી ટીવીની સાથે સોશિયલ મીડિયા પર પણ ભારે લોકપ્રિય બની હોય. શિવાંગીની આ તસવીરોને ચાહકો બહુ પસંદ કરી રહ્યા છે. નાયરાનો આ લુક ફેન્સને દીવાના બનાવી દેશે. પોતાના ફેન્સ માટે શિવાગી એટલે કે નાયરા અવારનવાર તસવીરો શેર કરતી રહે છે.
| |
અફલાતૂન લાગી રહી છે
નાની ઉંમરે આ પ્રકારના ગ્લેમરસથી શિવાંગી કેટલીય બોલ્ડ ટીવી સ્ટાર્સને ટક્કર આપી રહી છે. એવું કહેવામાં કંઈ વાંધો નથી કે નાયરાનું કેરેક્ટર શિવાંગીને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધી છે. અહીં જુઓ વાયરલ તસવીરો...

2 મિલિયન યૂઝર
શિવાંગી જોશીને કુલ 2 મિલિયન યૂઝર ફોલો કરે છે.

ખરાબ રીતે ટ્રોલ થઈ
શિવાગી કેટલીય વાર પોતાની તસવીરોને કારણે ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂકી છે.

ભારે લોકપ્રિય
શિવાંગી માટે આ બહુ લકી સાબિત થયું છે. રીલથી લઈ રિયલ લાઈફ સુધી તે ભારે લોકપ્રિય રહી છે.

પુણે સાથે સંબંધ
શિવાંગી પુણેથી સંબંધ ધરાવે છે. તેનો જન્મ ત્યાં જ થયો. તમે તેને મુંબઈકર પણ કહી શકો છે. નાની ઉંમરમાં જ તેની લોકપ્રિયતા સતત વધતી જ ગઈ છે.

રિયલ લાઈફમાં પણ
શિવાંગી અને મોહસિન બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. રીલ લાઈફમાં પણ અને રિયલ લાઈફમાં પણ.

પહેલા ફોકસ
શિવાંગ હાલ લગ્ન કરવા નથી માંગતી. તે પોતાના કરિયર તરફ પહેલા ફોકસ કરવા માંગે છે.

પરિવારની નજીક
જણાવી દઈએ કે પોતાના રીલ લાઈફ કેરેક્ટરની જેમ અસલી જિંદગીમાં તે પોતાના પરિવારની બહુ નજીક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
