નાના પડદાની ‘કૈકયીઓ’ અને ‘સૂર્પણખાઓ’ : કોણ છે બેસ્ટ?
મુંબઈ, 28 જૂન : જોધા અકબરની લવીના ટંડન, યે હૈ મોહબ્બતેંની અનીતા હસનનંદાણી, કુબૂલ હૈની આમ્રપાલી ગુપ્તા તથા ન્યુ એન્ટ્રી ચાહત ખન્ના, બેઇંતેહાની ડિમ્પલ ઝાંગિયાણી તથા સુચિત્રા પિલ્લૈ, રંગરસિયાની અંકિતા શર્મા... આ તમામ નામો વાંચતા જ આપની આંખો સામે નાના પડદાની મહિલા વિલનોનો ચહેરો ઉપસી આવ્યો હશે.
ટેલીવિઝન જગતમાં મોટાભાગની દૈનિક સીરિયલોમાં મહિલા વિલનોનો ત્રાસ હોય છે. હિન્દી ફિલ્મોમાં તો વિલનનો રોલ ખડતલ કાયા ધરાવતા હીરો કે કોઈ પણ એક્ટર કરે છે, પરંતુ ડેલી શોપમાં આવા હીરોની કોઈ જરૂર નથી હોતી. ટીવી સીરિયલોમાં તો મહિલાઓ જ પ્રાણથી માંડી અમઝદ ખાન અને શક્તિ કપૂરથી માંડી પ્રકાશ રાજ સુધીના કૅરેક્ટર ભજવતી હોય છે.
ચાલો તસવીરોમાં જોઇએ નાના પડદાની 10 મોસ્ટ બ્યુટીફુલ વિલન :

આમ્રપાલી ગુપ્તા ઉર્ફે તનવીર - જીવંત વિલન
કુબૂલ હૈમાં તનવીર ચિરકાલિક મોસ્ટ ગોર્જિયસ વિલન છે. તે લાંબા સમયથી આ રોલ કરી રહી છે.

ચાહત ખન્ના ઉર્ફે આયેશા/નિદા
ચાહત ખન્નાએ રામ કપૂરના બડે અચ્છે લગતે હૈંમાં સપોર્ટિંગ રોલ કર્યો હતો અને હવે તે કુબૂલ હૈમાં આહિલની બાળપણની મિત્ર તરીકે વિલનના રોલમાં આવી છે.

લવીના ટંડન ઉર્ફે રુકૈયા
જોધા અકબરમાં લવીના ટંડન જલાલની રાણી તરીકેનો રોલ કરે છે કે જે સતત જોધાનુ નરસુ ઇચ્છે છે. લવીના પણ પ્રેટી ફેસ છે.

ડિમ્પલ ઝાંગિયાણી ઉર્ફે બરકત
બેઇંતેહામાં ડિમ્પલ ઝાંગિયાણીનો લુક સ્વીટ અને ક્યૂટ છે અને તે ઝાઇનની ઇનોસંટ બૅબી સિસ્ટર તરીકે સરળતથી સ્વીકાર્ય થઈ જાય છે.

અનીતા હસનંદાણી ઉર્ફે શગુન
અનીતા હસનંદાણી યે હૈ મોહબ્બતેંમાં રમણ (કરણ પટેલ)ની પ્રથમ પત્ની શગુન તરીકે નેગેટિવ રોલ કરી રહી છે.

અંકિતા શર્મા ઉર્ફે લૈલા
અંકિતા શર્માએ અગાઉ સીધી-સાદી છોકરીના રોલ કર્યા છે, પરંતુ હવે તે રંગરસિયામાં લૈલાનો રોલ કરી રહી છે. તે પણ ઇનક્રેડિબલ બ્યુટીફુલ છે.

રુચા હસબનિસ ઉર્ફે રાશિ
રુચા હસબનિસ સાથ નિબાના સાથિયામાં રાશિ તરીકેનો એક લોભી સ્ત્રીનો રોલ કરી રહી છે. તે પોતાની ઓરમાન બહેન ગોપીને બીટ કરવા માંગે છે.

મોનિકા બેદી ઉર્ફે ગુમાન
મોનિકા બેદી સરસ્વતી ચંદ્રમાં ગુમાનનો રોલ પ્લે કરી રહી છે.

સોની સિંહ ઉર્ફે કલિકા
સોની સિંહ પણ સરસ્વતી ચંદ્રમાં ગુમાનના જમણા હાથ તરીકે કલિકાનો નેગેટિવ રોલ કરી રહી છે.

સુચિત્રા પિલ્લૈ ઉર્ફે સુરૈયા
સુચિત્રા પિલ્લૈ એક ફિટનેસ ફ્રેક અને યમ્મી-મમ્મી છે. ડાર્ક સ્કિન્ડ સાઉથ ઇન્ડિયન સુચિત્રા બેઇંતેહામાં સુરૈયા તરીકે નેગેટિવ રોલ કરી રહી છે.












Click it and Unblock the Notifications
