Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યે હૈં મોહબ્બતેં : રસાકસીભરી મૅચ વચ્ચે ‘કણસતી’ ઇશિતાને Romance કરશે રમન...

મુંબઈ, 31 જુલાઈ : યે હૈં મોહબ્બતેં સીરિયલમાં લાયર્સ અને ભલ્લાસ વચ્ચે ક્રિકેટની ધમાલ મચવાની છે. સુપર સાઉથીસ તથા પટાકા પંજાબી નામની બે ટીમો વચ્ચે આ ક્રિકેટ મૅચ થવાની છે કે જેમાં રમન (કરણ પટેલ)ની ટીમનું નામ સુપર સાઉથીસ, તો ઇશિતા (દિવ્યાંકા ત્રિપાઠી)ની ટીમનું નામ પટાકા પંજાબીસ હશે. વધુ એક તડકો એ હશે કે મૅચ દરમિયાન ઇશિતાના હાથે જોરદાર ઈજા થશે અને રમન ઘરમાં લઈ જઈ તેની સારવાર કરશે.

નોંધનીય છે કે યે હૈં મોહબ્બતેં લોકપ્રિય ટેલીવિઝન શો છે. સીરિયલમાં મૅચ દરમિયાન ઇશિતા ફીલ્ડિંગ દરમિયાન બૉલ પકડતી વખતે ઈજાગ્રસ્ત થઈ જશે. કહે છે કે રમન તેને ઘરની અંદર લઈ જશે અને સારવાર સાથે જ બંને વચ્ચે રોમાંસ શરૂ થશે.

ચાલો જોઇએ યે હૈં મોહબ્બતેં સીરિયલમાં યોજાનાર ક્રિકેટ મૅચની તસવીરી ઝલક :

ભલ્લાસ વર્સિસ લાયર્સ

ભલ્લાસ વર્સિસ લાયર્સ

યે હૈં મોહબ્બતેંના આગામી એપિસોડમાં ભલ્લાસ અને લાયર્સ વચ્ચે ક્રિકેટ મૅચ યોજાશે.

રમન વર્સિસ ઇશિતા

રમન વર્સિસ ઇશિતા

રમન અને ઇશિતા આ ક્રિકેટ મૅચ દરમિયન સામ-સામે હશે.

સુપર સાઉથીસ

સુપર સાઉથીસ

લાયર્સ ટીમનું નામ સુપર સાઉથીસ હશે.

પટાખા પંજાબીસ

પટાખા પંજાબીસ

ભલ્લાસ ટીમનું નામ પટાખા પંજાબીસ હશે.

રમનની ટીમ

રમનની ટીમ

ભલ્લા ટીમનો કૅપ્ટન રમન હશે.

રમનની બૉલિંગ

રમનની બૉલિંગ

રમન મૅચ દરમિયાન બૉલિંગ પણ કરશે.

રુહી પટાખા પંજાબીસમાં

રુહી પટાખા પંજાબીસમાં

રુહી પટાખા પંજાબીસ ટીમમાં હશે.

ફ્રેન્ડ્લી મૅચ

ફ્રેન્ડ્લી મૅચ

રમન-ઇશિતા વચ્ચે યોજાનાર આ ટફ મૅચ એક ફ્રેન્ડ્લી મૅચ હશે.

રમનની બૅટિંગ

રમનની બૅટિંગ

મૅચ દરમિયાન રમન બૅટિંગ પણ કરશે.

તૈયારીઓ

તૈયારીઓ

લાયર્સ અને ભલ્લાસ બંને ટીમો મૅચની તૈયારી કરતા જણાય છે.

ઇશિતાની બૅટિંગ

ઇશિતાની બૅટિંગ

મૅચ દરમિયાન ઇશિતા પણ બૅટિંગ કરવા આવશે.

ઇશિતા પડી

ઇશિતા પડી

મૅચ દરમિયાન ફીલ્ડિંગ કરતી વખતે બૉલ પકડવા જતા ઇશિતા પડી જાય છે.

હાથે ઈજા

હાથે ઈજા

ઇશિતાના હાથે જોરદાર ઈજા થાય છે.

ઓ બાપ રે..

ઓ બાપ રે..

ઇશિતાને ખૂબ જ દર્દ થઈ રહ્યુ છે. તેના હાથે ફ્રૅક્ચર્સ થઈ ગયું છે.

હૉસ્પિટલ તરફ?

હૉસ્પિટલ તરફ?

આપને શું લાગે છે ઇશિતાને હૉસ્પિટલ લઈ જવાની તૈયારી થઈ રહી છે?

કણસતી ઇશિતા સાથે રોમાંસ

કણસતી ઇશિતા સાથે રોમાંસ

જાણવા મળે છે કે મેદાન પર ઈજાગ્રસ્ત બનેલી ઇશિતાને રમન ઉઠાવીને ઘરની અંદર લઈ જશે અને તેની સારવાર કરશે. આ સારવાર સાથે જ ઇશિતા-રમનનો રોમાંસ પણ શરૂ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X