Viral: સપના ચૌધરીએ રેટ્રો લૂકમાં કરાવ્યું ફોટોશૂટ

હરિયાણાની ડાન્સિંગ ક્વીન અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ સપના ચૌધરી આજકાલ ખુબ જ ચર્ચામાં છે. બિગ બોસ સીઝન 11 થી બહાર આવ્યા પછી સપના ચૌધરીએ પોતાના મેકઓવર ઘ્વારા બધાને હેરાન કરી નાખ્યા હતા.

હરિયાણાની ડાન્સિંગ ક્વીન અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ સપના ચૌધરી આજકાલ ખુબ જ ચર્ચામાં છે. બિગ બોસ સીઝન 11 થી બહાર આવ્યા પછી સપના ચૌધરીએ પોતાના મેકઓવર ઘ્વારા બધાને હેરાન કરી નાખ્યા હતા. તેને સ્ટાઈલિશ લૂકને જોઈને લોકો તેના દીવાના બની રહ્યા છે. હવે ફરી એકવાર સપના ચૌધરીએ પોતાના નવા લૂક સાથે લોકોને ચોંકાવી નાખ્યા છે. સપના ચૌધરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થી રેટ્રો લૂકમાં ફોટો પોસ્ટ કરી.

રેટ્રો લૂકમાં કરાવ્યું ફોટોશૂટ

રેટ્રો લૂકમાં કરાવ્યું ફોટોશૂટ

સપના ચૌધરી આજકાલ પોતાની નવી નવી તસવીરો ઘ્વારા લોકોને હેરાન કરી રહી છે. તેને ફરી એકવાર આવી જ ફોટો પોસ્ટ કરી છે. સપના ચૌધરીએ રેટ્રો લૂકમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં સપનાને ઓળખવું પણ મુશ્કિલ છે.

અલગ અલગ લૂકમાં દેખાઈ રહી સપના

અલગ અલગ લૂકમાં દેખાઈ રહી સપના

કાળા રંગના કપડાં અને વાળમાં ગુલાબનું ફૂલ લગાવેલી સપના 80ના દાયકાની હિરોઈન જેવી દેખાઈ રહી છે. તેના ફોટો વિશે વખાણ કરતા ફેન્સ ઘ્વારા ઘણા કમેન્ટ પણ કરવામાં આવ્યા છે. ફક્ત થોડા જ કલાકોમાં આ ફોટો પર 1 લાખ લાઈક આવી ચુક્યા છે.

જયારે સપનાને શૉ કેન્સલ કરવો પડ્યો

જયારે સપનાને શૉ કેન્સલ કરવો પડ્યો

હાલમાં જ સપના ચૌધરીને પોતાનો જોધપુરનો એક શૉ અધવચ્ચે કેન્સલ કરવો પડ્યો હતો. જોધપુરમાં ભીડ તેમને જોઈને બેકાબુ થઇ ગયી અને બેરીકેટ તોડીને સ્ટેજ સુધી પહોંચી ગયી. આ બધા વચ્ચે સપનાને ગમે તેમ કરીને ત્યાંથી બહાર કાઢવામાં આવી. સપના ચૌધરીના ચાલ્યા જવાથી ભીડ ખુબ જ ગુસ્સે થઇ ગયી અને ત્યાં તોડફોડ કરી નાખી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X