વાતો-વાતોમાં અભિનેત્રી તેના પતિને થપ્પડ મારવા લાગી, વિડીયો વાયરલ
ટીવી અભિનેતા રવિ દુબે અને તેની પત્ની સરગુન મહેતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
ટીવી અભિનેતા રવિ દુબે અને તેની પત્ની સરગુન મહેતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ટિક-ટોક વિડીયોમાં, સરગુન રવિને થપ્પડ મારતી જોવા મળી છે. સરગુન મહેતા રવિ દુબેને દૂરીની ફરિયાદ કરે છે અને પછી ગુસ્સામાં તેને થપ્પડ મારવાનું શરૂ કરે છે.

વિડીયો ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે
નાની સ્ક્રીનના અભિનેતાનો આ વિડીયો ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેના પર સતત કોમેન્ટો આવી રહી છે. સરગુન અને રવિ બંનેએ આ વિડીયોને તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. રવિ અને સરગુન બંને ટીવીના લોકપ્રિય ચહેરાઓ છે. ટીવી સીરિયલ \'જમાઇ રાજા\' માં રવિને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
View this post on InstagramSaari acting aaj hi nikal kar aa rahi hai ..😂😂😂 @ravidubey2312
A post shared by Sargun Mehta (@sargunmehta) on
\'નચ બલિએ\' માં પ્રપોઝ કર્યો હતો
રવિ-સરગુનની લવ સ્ટોરી \'નચ બલિએ\' સીઝન 5 થી શરૂ થઈ હતી. આ શોમાં, રવિએ સરગુનને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યો હતો. શોમાંથી બહાર આવીને, આ કપલએ 7 ડિસેમ્બર, 2013 ના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેની લવ સ્ટોરી \'12 / 24 કરોલ બાગ\' માં સાથે કામ કરતા હતા ત્યારે 2009 માં શરુ થઇ હતી.
બંનેની ટીવી પર ઓળખ
સરગુન અને રવિ બંનેની ટીવી એક ઓળખ છે. 2011-12 માં, સિરિયલ \'ફુલવા\' માં મુખ્ય ભૂમિકા માટે સરગુનને ઘણી પ્રશંસા મળી. તો રવિને \'જમાઈ રાજા\' અને \'સાસ બીના સસુરાલ\' ની ભૂમિકા માટે પ્રેક્ષકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
