અનિકા 'સુરભી ચંદના'એ બોલ્ડ તસવીરો સાથે પોતાના રિલેશનશિપનો ખુલાસો કર્યો
અનિકા 'સુરભી ચંદના'એ બોલ્ડ તસવીરો સાથે પોતાના રિલેશનશિપનો ખુલાસો કર્યો
ઈશ્કબાજની અનિકા હાલ પોતાના કોઈ નવા ટીવી શોને લઈને નહિ બલકે પોતાની સેક્સી તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. અનિકા એટલે કે સુરભિ ચંદના ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની કેટલીય તસવીરો શેર કરતી રહે છે. ગત ત્રણ મહિનાથી સુરભિ સતત પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહી છે.

સુરભિની તસવીરો વાયરલ
આ વખતે સુરભિએ પોતાના રિલેશનશિપ સ્ટેટસનો ખુલાસો કર્યો છે. તે પણ આવી અફલાતૂન તસવીરો સાથે. ઈશ્કબાજ બંદ થયા બાદ સોશિયલ મીડિયા પર સુરભિના ફેન્સની સંખ્યા સતત વધી રહી છે. ઈશ્કબાજ વખતેથી જ આવી ચર્ચા રહી છે કે સુરભિ કોઈ સીક્રેટ મેનને ડેટ કરી રહી છે.
|
મચાવી ધમાલ
હવે સુરભિએ આના પરથી પડદો ઉઠાવી લીધો છે. આ તસવીરો સાથે સુરભિએ લખ્યું છે કે સિંગલ ઑલ ધી વે. એટલે કે સુરભિ હાલ સિંગલ છે.

અફલાતૂન લાગી રહી છે
હાલ, એક તરફ ફેન્સ સુરભિની ટીવી પરની વાપસીની રાહ જોઈ રહ્યા છે. તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર સુરભિએ આવી તસવીરો શેર કરી ફેન્સના ધબકારા વધારી રહી છે.

જુઓ હૉટ પિક્સ
જણાવી દઈએ કે સુરભિના ફેન્સે વધુ રાહ નહિ જોવી પડે. સુરભિ જલદી જ સંજીવની ટીવી શોના સીઝન 2માં જોવા મળશે. આ શો જૂનથી સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ કરવામાં આવી શકે છે. ત્યાં સુધી સુરભિની આ ગ્લેમરસ અને અફલાતૂન તસવીરો નિહાળો...

ખાનને પ્રેમ
ઈશ્કબાજ ટીવી સીરિયલથી ઘરે ઘરે મશહૂર થયેલ ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદનાને ખાન સાથે બહુ પ્રેમ છે.

ચર્ચામાં રહે છે
ઈશ્કબાજ ફેમ સુરભિ ચંદના પોતાની સેક્સી અને હૉટ લુકને પગલે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.

સૌથી ચુલબુલી
સુરભિ ચંદના ટીવીની સૌથી ચુલબુલી એક્ટ્રેસમાંની એક છે. તમે પણ વાતથી ઈનકાર નહિ કરી શકો.

કેટલીય સેક્સી તસવીરો
સુરભિ ચંદનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય સેક્સી તસવીરો શેર કરી છે જે ફેન્સને ભારે પસંદ આવી રહી છે.

આ ઈમેજને કારણે
ખિડકી તોડ ડાયલોગ આપનાર સુરભિ ચંદના રિયલ લાઈફમાં પણ પોતાની સેક્સી ઈમેજને કારણે ભારે લોકપ્રિય છે.

કેટલાય ફોટોશૂટ
સુરભિએ હાલમાં જ પોતાના કેટલાય ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. જેને બહુ તેજીથી જોવામાં આવી રહી છે.

વાપસીનો ઈંતેજાર
ફેન્સ હજુ પણ સુરભિની વાપસીનો ઈંતેજાર કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તે ક્યારે ટીવી પર વાપસી કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
