અભિનેત્રીની વાંધાજનક તસ્વિરો થઇ વાયરલ, ફેન્સને કરી આ અપીલ
સાઉથ મૂવીઝની જાણીતી અભિનેત્રી રમ્યા પાંડિયન તેના ન્યુડ ફોટાઓને કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક કેઝ્યુઅલ ફોટા શેર કર્યા છે.
સાઉથ મૂવીઝની જાણીતી અભિનેત્રી રમ્યા પાંડિયન તેના ન્યુડ ફોટાઓને કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક કેઝ્યુઅલ ફોટા શેર કર્યા છે. ફોટા શેર કર્યાના થોડા કલાકો પછી, સેમિ ન્યૂડ નકલી ફોટા વાયરલ થવા લાગ્યા હતા.

ન્યુડ ફોટો વાયરલ
બનાવટી ફોટામાં રમ્યાની તે જ તસવીર હતી જે તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. ટ્રોલરોએ તેમના ચિત્રો સાથે ચેડા કર્યા અને તેના ન્યુડ ફોટા વાયરલ કર્યા છે.

આ ફોટો કર્યા હતા શેર
રમ્યાએ બ્લુ સાડી પહેરીને તેના ઇન્સ્ટાગ્રામ પર કેઝ્યુઅલ ફોટા શેર કર્યા છે. રમ્યા આ તસવીરોમાં એક સરળ પણ ગ્લેમરસ પોઝમાં જોવા મળી રહી છે.

ફોટો નકલી હોવાનો દાવો
એક અહેવાલ મુજબ, વાયરલ ફોટામાં રમ્યા વાંધાજનક સ્થિતિમાં છે. આ ફોટાઓ વિશે અભિનેત્રીનું કહેવું છે કે કોઈએ તેમની બનાવટી આઈડી બનાવી છે અને આ આઈડી સાથે તેમના ગંદા અને વાંધાજનક ફોટા પોસ્ટ કર્યા છે.

પોલીસ ફરીયાદની આપી ચેતવણી
તાજેતરમાં, રમ્યાએ કેસ નોંધવાની ચેતવણી આપી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના તમામ નકલી ફોટા ડિલેટ કરી નાખવા કહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
