કોઇ ક્રૂઝમાં, તો કોઇ લાસ વેગાસમાં, આ છે ટીવી સ્ટાર્સની જલસાવાળી લાઇફ
હવે તે દિવસો ગયા જ્યારે ટેલિવિઝન સ્ટારની કોઇ ગણના નહતી થતી. તે ભલે પોપ્યુલર સિરીયલોનો ભાગ રહ્યો હોય પણ તેની બાકીની જીંદગી અંધકાર અને ગરીબીમાં જ જતી રહેતી. આવું પહેલાના ટીવી સ્ટાર્સ સાથે થતું હતું પણ આજના ટીવી સ્ટાર્સ તેવી લાઇફ જીવે છે જે બોલીવૂડના સેલેબ્રીટીના પણ ભ્રમ તોડી શકે.
Read: મોની રોય
તેમની પોપ્યુલારીટી, સોશ્યલ મીડિયા પર તેમના ફોલોવર્સ, તેમના એન્ડોર્સમેન્ટ પ્રોજેક્ટ અને કમાણીને જોતા તમને પણ થઇ જશે કે આ લોકોની પોપ્યુલારીટીથી લઇને કોઇ તોલે બોલીવૂડના જાણીતા સેલેબ્રિટીથી બિલકુલ પણ ઓછી નથી. અને હા જો તમને આ મામલે જરા પણ શંકા હોય તો નીચેની આ તસવીરોમાં જુઓ દુનિયાની કેવી ખૂબસૂરત જગ્યાઓ પણ પ્રવાસ કરવા ઉપડી ગયા છે આ ટેલીવિઝન સેલેબ્રિટી. જે જોઇને તમારી આંખો પહોળીના થઇ જાય તો નવાઇ નહીં....

ટેલી સ્ટાર્સ પણ જલસા સોલિડ!
જાણીતા ટીવી સ્ટાર્સ હાલ વિદેશની ધરતી પર કેવી સુંદર જગ્યાએ ફરીને રજાની મઝા માણી રહ્યા છે તેની તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

અર્જુન બિજલાની
નાગિન સીરિયલના મેન લીડ હિરો તેવો અર્જૂન બિજલાની આઇફા એવોર્ડની રેડ કાર્પેટને હોસ્ટ કરી હતી. અને આ માટે કરીને તેણે સ્પેનના શહેર મેડ્રિડમાં આઇફાના પૈસા કરી રહ્યો છે ઝલસા. તો કામનું કામ અને સાથે ફરવાનું આવો મોકો મળે તો કોને ના ગમે!

નાગિન જોડી
એટલું જ નહીં મેડ્રિડ શહેરના નાગિનની આ લીડ પેરે સારી એવી શોપિંગ અને મસ્તી પણ કરી હતી.

મનિષ પોલ
આ કોમેડિયન કમ હોસ્ટ પણ દુનિયા આખી ફરી ચૂક્યો છે. અને તેની પોપ્યુલારિટી કોઇ પણ બોલીવૂડ સેલેબ્રિટીથી ઓછી નથી.

મોની અને મનીષ
મનીષે આઇફા 2016 હોસ્ટ કર્યું હતું અને મોનીએ આઇફા રેડ કાર્પેટ. અને કામની સાથે કંઇક આ રીતે મસ્તી પણ કરી હતી.

સાયના ઇરાની
તો મિલે જબ હમ તુમ ફેમ કપલ મોહિત સેહગલ અને સાયના ઇરાની પણ હાલમાં જ મેડ્રિડમાં ક્રૂઝની મઝા માણતા જોવા મળ્યા હતા.

બિપાશા બસુ
લગ્ન પછી બિપાશા બસુ અને કરણ સિંહ ક્યારેય ના પતનારા હનીમૂન પર નીકળી ચૂક્યા છે પહેલા માલદિવ પછી મેડ્રિડ આ કપલની પાર્ટી હજી પણ ચાલું છે.

રોહિત રોયનો માલદિવ પ્રવાસ
તો જાણીતા ટીવી સ્ટાર રોહિત રોય અને તેની પત્ની માનસી જોશી રોય હાલમાં જ માલદિવમાં રજાઓ ગાળી હતી. કપલે તેમની લગ્નની વર્ષગાંઢ અહીં મનાવી હતી.

અક્ષરા ગોરાડિયા
જો બીગ બોસ ફેમ જાણીતી ટીવી એક્ટ્રેસ અક્ષરા પણ હાલમાં લાસ વેગાસમાં રજાઓ માણતી જોવા મળી હતી. અને સાથે જ તેણે ગ્રાન્ડ કેનનની પણ મુલાકાત લઇ સોશ્યલ મીડિયા પર ફોટો અપલોડ કર્યા હતા.

ક્રિશ્ટલ ડિસૂઝા
તો ટેલીવિઝનની બ્યૂટીફૂલ વહુઓમાંથી એક તેવી ક્રિસ્ટલ ડિસુઝા પણ હાલમાં દુબઇ પ્રવાસ પર હતી. જેના ફોટો તેણે સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા.

સુરભી જ્યોતિ
સુરભી જ્યોતિ પણ હાલમાં તાઇવાનના પ્રવાસ પર હતી. તે હાલમાં એક ટ્રાવેલ બેઝ શો કરી રહી છે. દેશી એક્સપ્રોલર જે અંતર્ગત તે માણી રહી છે તાઇવાનની સફર.

દ્રષ્ટ્રિ ધામી
તો ટીવીની મોસ્ટ પોપ્યુલર હિરોઇન તેવી દ્રષ્ટ્રિ ધામી યુરોપ ટૂર હેઠળ પેરગુ અને બુડાપોસ્ટ તેના પતિ નિરજ જોડે ગઇ હતી.

દિશા પરમાર
પ્યાર કા દર્દ હૈ ફેમ, ફેમસ ટીવી સીરીયસ એક્ટ્રેસ દિશા પરમાર પણ હાલ થાઇલેન્ડ ગઇ હતી.

અવિકા ગૌર
સસુરાલ સીમર ફેમ અવિકા ગૌર પણ આજકાલ વિદેશોની ઉડાઉડ કરી રહી છે હાલમાં જ આ ક્યૂટ હિરોઇન વિએટનામમાં એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચી હતી. જે જોઇને તો એમ જ લાગે છે કે ટેલિવિઝન પણ હવે એક મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
