ગોવિંદાની ભાણજીનો ચોંકાવનારો ખુલાસો- 13 વર્ષની ઉંમરે નોકરે રેપની કોશિશ કરી
ગોવિંદાની ભાણજીનો ચોંકાવનારો ખુલાસો- 13 વર્ષની ઉંમરે નોકરે રેપની કોશિશ કરી
બૉલીવુડ એક્ટર ગોવિંદાની ભાણેજ અને કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ હાલ બિગ બૉસ 13માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી રહી છે. સલમાનના 'વીકેં કે વાર' એપિસોડમાં આરતી સિંહે પોતાની લાઈફ સાથે જોડાયેલી એવી વાતો જણાવી જે સાંભળીને આખું ઘર ભાવૂક થઈ ગયું છે. આરતી સિંહે બાળપણમાં પોતાની સાથે થયેલ ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો.

આરતી સિંહનો ખુલાસો
જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને લક્ષ્મી અગ્રવાલ બંને ફિલ્મ 'છપાક'ના પ્રમોશન માટે બિગ બૉસ હાઉસમાં આવી હી. જ્યાં લક્ષ્મીએ તમામ ઘરવાળાને પોત-પોતાની લાઈફમાં આવેલ કેટલીક દર્દનાક કિસ્સાઓ શેર કરવા માટે કહ્યું. બધાએ કંઈકને કંઈક ાત શેર કરી. આરતી સિંહનો પણ નંબર આવ્યો. તેમણે જણાવ્યું કે જ્યારે તે 13 વર્ષની હતી, ત્યારે તેના જ ઘરના નોકરે તેનો રેપ કરવાની કોશિશ કરી હતી. તે સમયે પોતે ઘરમાં એકલી હતી. આરતીએ જણાવ્યું કે પોતે ઘર પર ઊંઘી રહી હતી. તેણીના નોકર સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું. ભાગી ના શકે માટે નોકરે બધા દરવાજા પણ બંધ કરી દીધા હતા. આ ઘટના જ્યારે બની ત્યારે તે લખનઉમાં હતી. જેમ-તેમ કરીને તે ખુદને બચાવવા માટે આમ-તેમ ભાગી રહી હતી અને અંતે તેણે ઘરના બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી અને રસ્તા પર ભાગવા લાગી.
|
સાંભલો આરતીના મોઢે
આરતીએ જણાવ્યું કે આ ઘટના બાદ તે ઘણી પરેશાન રહી. આ ઘટનાના આઘાતમાંથી બહાર નિકળવામાં તેમને કેટલાય વર્ષો લાગી ગયાં. જો કે તેમની મમ્મી અને તેમના ભાઈએ ઘણો સપોર્ટ કર્યો અને પાછલા 7-8 વર્ષથી તે નોર્મલ છે.

દર્દનાક કહાનીઓ
જ્યારે ઘરના બીજા કંટેસ્ટન્ટે પણ પોતાની દર્દનાક કહાનીઓ શેર કરી. વિશાલે પણ જણાવ્યું કે જ્યારે તે 10-12 વર્ષનો હતો, તો તેને પણ ત્રણ વખત પ્રતાડિત કરવામાં આવ્યો, અને આ વિશે જ્યારે તેણે પોતાના પપ્પાને જણાવ્યું તો તેમણે વિશાલને જ માર્યો. વિશાલનું કહેવું છે કે આ વાતની ઘણી ખરાબ અસર તેમના પર પડી છે અને આ કારણે જ તેઓ અભ્યાસમાં ઘણા પાછળ રહી ગયા. અને ઈન્ડસ્ટ્રીમાં જ્યારે તેઓ આવ્યા ત્યારે તે ઠીકથી ના બોલી શકવાને કારણે કામ સુદ્ધાં નહોતા મેળવી શક્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
