સુપરસ્ટાર શમા સિકંદરની વાયરલ હોટ ફોટો પર એક નજર કરો
વર્ષ 2018 ની નંબર 1 બોલ્ડ સુપરસ્ટાર વિશે વાત કરવામાં આવે તો શમા સિકંદરનું નામ સૌથી આગળ આવે છે. શમા સિકંદર આ વર્ષની શરૂઆતથી જ સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી ફોટોને કારણે ચર્ચામાં છે.
વર્ષ 2018 ની નંબર 1 બોલ્ડ સુપરસ્ટાર વિશે વાત કરવામાં આવે તો શમા સિકંદરનું નામ સૌથી આગળ આવે છે. શમા સિકંદર આ વર્ષની શરૂઆતથી જ સોશ્યિલ મીડિયા પર પોતાની સેક્સી ફોટોને કારણે ચર્ચામાં છે.
ટીવી સ્ટાર શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટોને કારણે ચર્ચામાં રહે છે. શમા સિકંદરની સેક્સી ફોટોથી તમે નજર નહીં હટાવી શકો.
મિડલ ક્લાસ ફેમેલીથી આવતી શમા સિકંદરે શૈલેન્દ્ર સિંહની શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલીક' માં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. ત્યારપછી તે સમાચારોમાં આવી હતી.
આ પણ વાંચો: ખાકી વર્દી ઉતારી ચંદ્રમુખી ચૌટાલાએ પહેરી બિકીની, જોતા જ રહી જશો
શમાએ 'સેક્સોહોલિક' નામની એક શોર્ટ ફિલ્મ અને 'માયા' નામની વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સિન આપ્યા છે. આ સિવાય પણ તે અવાર નવાર પોતાના હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામની મુલાકાત લેવામાં આવે તો તેમા ઘણા બિકિની ફોટો જોવા મળે છે. આથી તે આ પહેલા પણ ટ્રોલનો ભોગ બની ચુકી છે. પરંતુ તે ટ્રોલરની ચિંતા કર્યા વિના ફોટો શેર કરતી રહે છે.
View this post on InstagramA post shared by Shama Sikander (@shamasikander) on
ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદર હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. હાલમાં તે છેલ્લા ઘણા સમયથી પોતાની બોલ્ડ ફોટોને કારણે જ ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા
સેલિબ્રિટીઝ કામમાંથી બ્રેક લઇ વેકેશન પર જાય છે, જો કે અહીં પણ તેઓ કેમેરાથી બ્રેક તો નથી જ લેતા. શમા સિકંદર પણ અન્ય સેલિબ્રિટીઝથી જુદી તો નથી. તેણે પોતાના હોલિડેના હોટ એન્ડ હેપનિંગ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ
શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

ફિલ્મોમાં એક્ટિંગ
શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 'પ્રેમ અગન'(1998), 'મન'(1999), 'અંશ'(2002), 'ધૂમ ધડાકા'(2008) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફિલ્મ 'મન'માં તે આમિર ખાનની ગર્લફ્રેન્ડ તરીકે જોવા મળી હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

તસવીરોએ મચાવ્યો હંગામો
શમા સિકંદરની તસવીરો હાલ સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
