કિન્નર વહુએ બધી જ હદો પાર કરી, 2018 ની ખુબ જ સેક્સી ફોટો
રૂબિનાની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ટીવીની સુપરસ્ટાર વહુને યાદ કરવામાં આવે તો લિસ્ટમાં રૂબીનાનું નામ સૌથી ઉપર આવે છે.
હાલમાં સોશ્યિલ મીડિયા પર વાયરલ ફોટાની રેસ લાગી ચુકી છે. ઘણી સુપરસ્ટાર અભિનેત્રીઓ પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તેમની બોલ્ડ ફોટોને કારણે આલોચના પણ કરવામાં આવે છે.
પરંતુ આ બધાની અલગ જો કોઈ સ્ટાર આગળ છે તો, તે બીજું કોઈ નહીં પરંતુ ટીવીની કિન્નર વહુ છે. રૂબીના અભિનવ શુક્લ સાથે લગ્ન કર્યા પછી પહેલીવાર આટલી બોલ્ડ દેખાઈ રહી છે.
રૂબિનાની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ટીવીની સુપરસ્ટાર વહુને યાદ કરવામાં આવે તો લિસ્ટમાં રૂબીનાનું નામ સૌથી ઉપર આવે છે. રૂબિનાએ પોતાના કરિયરની શરૂઆત છોટી બહુ શૉ ઘ્વારા કરી હતી.
આ પણ વાંચો: બિદાઈ ફેમ સારા ખાનની ન્યૂડ તસવીરોએ સનસની મચાવી
આપને જણાવી દઈએ કે રૂબીના પોતાની તસ્વીરોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે. રૂબીનાએ પોતાના કરિયરની શરૂઆત છોટી બહુ શૉ ઘ્વારા કરી હતી. રીલ લાઈફમાં ભલે રૂબીના તમને સંસ્કારી બહુ રોલમાં દેખાય છે. પરંતુ અસલી જીવનમાં રૂબીના એક ગ્લેમરસ અભિનેત્રી છે.
View this post on InstagramDoing What i LOVE 💖 WITH the One @ashukla09 I 💕 Love
A post shared by Rubina Dilaik (@rubinadilaik) on
હાલમાં રૂબીના પોતાની ફોટોને લઈને ચર્ચામાં છે. તેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

ગ્લેમરસ
રિયલ લાઈફમાં રૂબીનાની છબી એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.

અભિનવ શુક્લા સાથે લગ્ન
રૂબિનાએ હાલમાં જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા.

કિન્નરની ભૂમિકા
રૂબીના પહેલી એવી અભિનેત્રી છે જે કિન્નરની ભૂમિકા નિભાવી રહી છે.

છોટી બહુ
રૂબીનાએ છોટી બહુ (2008-10) અને તેની સિક્વલ (2011-12) માં લીડ રોલ નિભાવ્યો હતો.

સેટ પર થયો પ્રેમ
રૂબીના દિલાયક હાલમાં જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા છે. રૂબીના ઘ્વારા જાતે આ વાતનો એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. રૂબીનાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તે અભિનવને ડેટ કરી રહી છે. બંને એકબીજાને છોટી બહુ સિરિયલ થી જાણે છે. બંને આ સિરિયલમાં કામ કરી ચુક્યા છે.

પ્રેમનો સંબંધ
અભિનવ અને રૂબીના ડેટિંગની શરૂઆત વર્ષ 2015 થી થયી હતી.

ફોટો
રૂબીનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ ફોટો ઘ્વારા ભરાયેલું છે.

ફિટનેસ
રૂબીના ફિટનેસ અંગે ઘણી સજાગ છે. તેનું ફોક્સ હંમેશા તેમની ફિટનેસ પર રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
