Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાતિલ નાગિનની આ તસવીરો તમને બનાવશે તેના ફેન

બંગાળી બ્યૂટી મોની રોય છે ટીવી ઇન્ડસ્ટ્રી મોસ્ટ બ્યૂટીફૂલ અને સ્ટાઇલીશ અભિનેત્રી હાલ કલર્સ પર આવતી નાગિન સિરીયલમાં લીડ રોલ કરી રહેલી મોની રોયના કેરિયર સફળતાનો સ્વાદ ત્યારે ચાખ્યો જ્યારે તે દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ ભજવ્યો હતો.

ત્યારે હાલમાં જ હિંદુસ્તાન ટાઇમ્સ સ્ટાઇલીશ એવોર્ડ દ્વારા મોનીને મોસ્ટ સ્ટાયલીશ ટીવી પર્સાનલિટી તરીકે નવાજવામાં આવી હતી. અને આ પાર્વતી ઉર્ફ નાગિન કેટલી સ્ટાયલીશ છે તે વાત તમે પણ જાણી જશો આ હોટો ફોટોસ્લાઇડરમાં. જેમાં મોની રોયની કાતિલ અદાઓ અને હોટ લૂક તમને તેના ફેન બનાવી દેશે. તો જુઓ આ તસવીરો...

મોની રોય

મોની રોય

શાહી બ્લુ અને બ્લેક ગ્લીટર વાળઆ આ ડ્રેસમાં મોની લાગે છે સુપર હોટ. વળી તેની વીટીઓ અને એસેસરી જોવાનું ના ભૂલતા.

મોની રોય

મોની રોય

તો આ ફોટોમાં મોની રોય આ સ્ટાલીશ અને ટ્રેન્ડી બ્લેક એન્ડ વાઇટ ગાઉનમાં લાગી રહી છે બ્યૂટીફૂલ.

વાઇટ બ્યૂટી

વાઇટ બ્યૂટી

તો આ વાઇટ નેટ વાળા ડ્રેસમાં મોની લાગી છે નેચરલ બ્યૂટી અને તેના સ્ટાઇલિશ ચંપલ જોવાનું ના ભૂલતા!

વોટ ફિગર

વોટ ફિગર

તો આ ટાઇટ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં મોનીનું પરફેક્ટ ફિગર અને નમણી કમરના કામણ જોવા મળે છે.

સ્લિપિંગ બ્યૂટી

સ્લિપિંગ બ્યૂટી

આ પ્રિન્ટેડ ગાઉનમાં મોનીની આ કાતિલ અદાઓ જોઇને સ્લિપીંગ બ્યૂટીની યાદ આપવે છે.

સ્ટાલિશ દિવા

સ્ટાલિશ દિવા

સ્ટાલિશ દિવા

બ્યૂટીફૂલ અદા

બ્યૂટીફૂલ અદા

તો આ રેડ ગાઉનમાં મોની લાગી રહી છે સુપર સેક્સી. વળી તેનું બેકલેસ ટોપ તેની સુંદરતાને બનાવી રહ્યું છે સુપર હોટ.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

મોની તેની સ્ટાઇલ માટે કેમ આટલી પોપ્યૂલર છે તે આ ફોટોમાં જોઇ લો સ્ટોનનો આ માંગ ટીકો મોનીની આગવી સ્ટાઇલને બતાવે છે.

મોની

મોની

તો આ ફોટામાં મોનીનો અરેબિક ડાન્સર કે પછી જપ્સી ગર્લ જેવા ગેટઅપ તેની સુંદરતાને નીખારી રહ્યો છે.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

તો આ સોલ્ડરને શો ઓફ કરતું ક્રોપ ટોપ અને લોંગ લહેંગામાં મોનીનો આ ટેડ્રિનલ લૂક છે સુપર હોટ.

ટૂ હોટ

ટૂ હોટ

તો આ ગુજરાતી સ્ટાઇલના સ્કર્ટમાં વાઇટ ટોપ સાથે લોંગ ગ્લેડિયેટર સ્ટાઇલના સૂજ અને મોનીનો આ સેક્સી પોઝ છે સુપર ક્લાસી.

સમર બ્યૂટી

સમર બ્યૂટી

બટરફ્લાય પ્રીન્ટવાળા આ ગ્રે ગાઉનમાં ઉનાળા અને પાનખર ઋતુની મજા માણતી મોની રોય.

મોની રોય

મોની રોય

તો આ પ્રિન્ટ ટેલો ટોપ સાથે આ બ્લૂ ટોપમાં વિચારોમાં ખોવાયેલી મોની લાગી રહી છે ખૂબસૂરત.

પ્રિટી પિંક

પ્રિટી પિંક

તો બીજી તરફ પિંક લહેંગામાં પ્રિટી બ્યૂટીફૂલ લાગીતી મોની રોયની સુંદરતા વિષે તમારું શું કહેવું છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X