નાગિન 3ના ક્લાઈમેક્સનો વીડિયો થયો લીક, બેલા શિવાંગીની આખરી જંગ, અહીં જુઓ

નાગિન 3ના ક્લાઈમેક્સનો વીડિયો થયો લીક, બેલા શિવાંગીની આખરી જંગ, અહીં જુઓ

ટીવીના સૌથી લોકપ્રિય શો નાગિન આ મહિનાના અંત સુધીમાં ખતમ થઈ જશે. ખતમ થઈ જશે એકવાર ફરી નાગિનની કહાની. આ વખતે મેકર્સે ધમાકેદાર ક્લાઈમેક્સનું પ્લાનિંગ કર્યું છે. જણાવી દઈએ કે આ ક્લાઈમેક્સનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. વાર છે તો માત્ર ટેલિકાસ્ટ કરવાની. આ બધા પહેલા સોશિયલ મીડિયા પર ફેન્સે નાગિન 3ના ક્લાઈમેક્નો વીડિયો લીક કરી દીધો છે. એકતાએ નાગિન 3ના ક્લાઈમેક્સ શૂટિંગને ગુપ્ત રીતે પૂરું કરવાની કોશિશ કરી છે. અહીં ુધી મીડિયાની એનટ્રી પણ સેટ પર નથી થવા દીધી. જો કે મેકર્સના તમામ પ્રયત્નો છતાં પણ ક્લાઈમેક્સનો વીડિયો લીક થઈ ગયો છે. વીડિયોમાં સુરભિ જ્યોતિ એટલે કે બેલા અને મૌની રોય એટલે કે શિવાગી પોતાના દુશ્મનોનો સામનો કરી રહી છે.

વીડિયો લીક થયો

વીડિયો લીક થયો

બેલા નાગણોની નાગરાણી છે. જેનાથી તેના દુશ્મન નાગમણિ છિનવવા માંગે છે. એવામાં હવે શોમાં મહાનાગરાણી શિવાંગીની એન્ટ્રી થઈ છે. જેથી નાગરાની અને મહાનાગરાની મળી દુશ્મનોનો ખાતમો કરી શકે. એટલુ્ં જ નહિ, આની સાથે વધુ એક વીડિયો સામે આવ્યો છે જ્યાં બેલાને પોતાના પુનર્જન્મની બધી વાતો યાદ આવી જાય છે. તેને માલુમ પડે છે કે તે નાગિન છે. બીજી બાજુ શિવાંગી પોતાના પતિ રોકી સાથે જાય છે. ત્યારે દુશ્મન તેના પર હુમલો કરે છે. ફેન્સ આ બંને વીડિયો જોઈ ઉત્સાહિત છે. હાલ તમને લીક થયેલ કેટલાક સીનની ઝલક દેખાડીએ.

ભારે એક્ટિવ

ભારે એક્ટિવ

કલર્સ ચેનલના ટીવી સીરિયલ નાગિન 3ની લીડ એક્ટ્રેસ સુરભિ જ્યોતિ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

લોકપ્રિયતાની અસર

લોકપ્રિયતાની અસર

સુરભિના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે. જે નાગિન 3થી તેની લોકપ્રિયતાની અસર છે.

તસવીરો શેર

તસવીરો શેર

સુરભિ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલાય પ્રકારની તસવીરો શેર કરે છે. ક્યારેક તે લેંઘા ચોલીમાં જોવા મળે છે તો ક્યારેક વેસ્ટર્ન ડ્રેસમાં.

કેટલીય તસવીરો શેર

કેટલીય તસવીરો શેર

નાગિન 3ની શરૂઆતમાં બધાને લાગ્યું હતું કે સુરભિ મૌની રોયની જગ્યા નહિ લઈ શકે. પરંતુ તેમણે બધાને ખોટા સાબિત કરી દીધા.

પંજાબી ફિલ્મો

પંજાબી ફિલ્મો

સુરભિ જ્યોતિ પંજાબી ફિલ્મો અને પંજાબી ધારાવાહિકોમાં એક લોકપ્રિય ચેહરો છે. તે કેટલીય પંજાબી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.

લોકપ્રિયતા

લોકપ્રિયતા

જી ટીવીના સીરિયલ કુબૂલ હૈમાં જોયા ફારુકીના રૂપમાં મુખ્ય ભૂમિકાન નિભાવવાના કારણે સુરભીને ઘરઘરમાં લોકપ્રિયતા મળી.

કેટલાય કેરેક્ટર

શું તમને ખબર છે કે પંજાબી ફિલ્મોમાં કેટલાય કેરેક્ટર નિભાવ્યા બાદ સુરભિને જી ટીવી પર કુબૂલ હૈ સીરિયલમાં જોયાનો રોલ મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X